પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૩૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૬૪. હિંદીએ અને વસાહતી કાયદા [ ગાંધીજીનો કૉલોનિયલ સેક્રેટરી સાથે થયેલો પત્રવ્યવહાર, નીચે આપેલા પત્ર સહિત, નાતાજ મર્ક્યુરીમાં પ્રસિદ્ધ થયો હતો. ] પ્રતિ મંત્રીશ્રી fધ નાતાજી મર્ક્યુરી સાહેબ, આ સાથે સરકાર અને મારી વચ્ચે ચાલેલા પત્રવ્યવહાર'ની નકલો પ્રસિદ્ધિ અર્થે મોકલું છું. આ પત્રવ્યવહાર ડેલાગોઆ બેને રસ્તે થઈ સંસ્થાનમાં દાખલ થવાના હિંદીઓના કહેવાતા પ્રયાસો સંબંધમાં છાપાંમાં આવેલા હેવાલો વિશે છે. [મૂળ અંગ્રેજી] વિનાતાજી મર્ક્યુરી, ૨૦-૧૧-૧૮૯૭ ૬૫. એફ. એસ. તાલેયારખાનને પત્ર શ્રી એફ. એસ. તાલેયારખાન, બાર-ઍટ-લૉ, જે. પી., ઇત્યાદિ મુંબઈ સ્નેહી શ્રી તાલેયારખાન, ડરબન, નવેમ્બર ૧૯, ૧૮૯૭ [મૂળ અંગ્રેજી] મૂળ પત્ર ઉપરથી: આર. એફ. એસ. તાલયારખાનના સૌજન્યથી. ૧. જીએ પા. ૨૮૦, ૨૮૨, ૨. જાએ યા. ૧૩૪. આપનો, મો. ક. ગાંધી આ પત્ર, તમને મિ. એલેકસ કેમેરોનનો પરિચય આપશે. તેઓ એક સમયે નાતાલમાં ટાફમ્સ બૉ, ફૅન્ડિયાના ખબરપત્રી હતા. અહીં હતા તે દરમિયાન તેમણે દક્ષિણ આફ્રિકા- વાસી હિંદીઓના હિતમાં પોતાથી બનતું બધું કરવા પ્રયાસ કર્યો હતો. તાજેતરના બનાવોને લીધે હિંદીઓ વિષે જે ગેરસમજૂત ઊભી થયેલી છે તે દૂર કરવાના હિંદીઓના પ્રયાસોમાં ભાગ લેવા માટે હવે તેઓ હિંદ આવે છે. તેમને જે કાંઈ મદદ કરવામાં આવશે તે ખૂબ જ કીમતી ગણાશે. ૫૩એ, ફિલ્ડ સ્ટ્રીટ, ડરબન, (નાતાલ), ડિસેમ્બર ૧૭, ૧૮૯૭ આપનો સાચો, મો. ક. ગાંધી