પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૩૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

આધારરૂપ સાહિત્ય ફન્સિથા હિન્દી રાષ્ટ્રીય કોંગ્રેસની બ્રિટિશ સિમિત, લંડનનું મુખપત્ર, વિલિયમ ડિગ્બીના તંત્રી- પદે ૧૮૯૦માં શરૂ થયું. ૧૮૯૨ સુધી એ અનિયમિતપણે ચાલ્યું. પછી માસિક થયું અને ૧૮૧૮થી ૧૮૨૧ સુધી સાપ્તાહિક રૂપે ચાલુ રહ્યું. શિમૅન: કલકત્તાનું દૈનિક વર્તમાનપત્ર. ઈ. સ. ૧૮૩૦માં નીકળ્યું. યુરોપિયન લોકમતનું તે સમયનું મુખપત્ર કૉલોનિયલ ઑફિસ રેકર્ડ્ઝ સંસ્થાન ખાતાના કાર્યાલય, લંડનના પુસ્તકાલયમાં રાખવામાં આવ્યાં છે. તેમાં દક્ષિણ આફ્રિકાના કામકાજ સંબંધી મોટા ભાગના ખતપત્રો ઉપલબ્ધ છે. જુઓ પુસ્તક ૧૯j, પા. ૨૭૧. ગાંધી સ્મારક સંગ્રહાલય, નઈ દિલ્હી: ગાંધીજી સંબંધી સાહિત્ય અને ખતપત્રોનું કેન્દ્રીય સંગ્ર- હાલય અને પુસ્તકાલય. જુઓ પુસ્તક ૧j, પા. ૨૭૧. ટાર્સયાજ ફન્ડિથ: હિંદનું એક મુખ્ય વર્તમાનપત્ર. ૧૮૬૧માં ચાર છાપાં જોડી દઈને આ નામે કાઢવામાં આવ્યું. તે ચારમાંનું એક વૉબ્વે ટાફમ્સ ૧૮૩૮માં શરૂ થયું હતું. દક્ષિણ આફ્રિકાની સરકારના ખતપત્રો: પ્રિટોરિયા અને પિટરમેરિત્સબર્ગના આર્કાઈવ્ઝમાં. નાતાજકવર્ટાન્નર: ડરબનથી નીકળતું દૈનિક છાપું. નાતાજ મર્ક્યુરી: ડરબનથી નીકળતું દૈનિક છાપું. વાઝૌ : એક જમાનામાં કલકત્તાનું મુખ્ય વર્તમાનપત્ર, ૧૮૬૮માં સાપ્તાહિક તરીકે શરૂ થયું. ૧૮૭૯માં સુરેન્દ્રનાથ બેનરજીએ લઈ લીધું, ૧૯૦૦માં તેને દૈનિક બનાવ્યું અને તેઓ જીવનભર તેના તંત્રી રહ્યા. વાનેૉલેટ : ૧૭૯૧માં સ્વતંત્ર વર્તમાનપત્ર તરીકે નીકળ્યું અને થોડા જ વખતમાં અર્ધસરકારી મુખપત્ર બની ગયેલું. મુંબઈ સરકારના રેકર્ડ્ઝ: પોલીસની નોંધો. ભારત સરકારના ખતપત્રો: નેશનલ આર્કાઈવ્ઝ, નવી દિલ્હીમાં. સા રમતી સંગ્રહાલય, અમદાવાદ: તેના પુસ્તકાલયમાં ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના સમયના (૧૮૯૩–૧૯૧૪) અને તેની પહેલાંના ઘણા કાગળપત્રો સચવાયેલા છે. જુઓ પુસ્તક ૧લું, પા. ૨૭૧. સ્ટેટ્સમૅન: કલકત્તાનું પ્રસિદ્ધ અંગ્રેજી દૈનિક પત્ર. ૧૮૭૫માં શરૂ થયું. ૧૮૭૭થી “૧૮૧૮માં કાઢવામાં આવેલ જેન્તુ ઍ ફન્ડિયામાંથી સીધું આ રૂપમાં અને તેની સાથે મળી જઈને” નીકળવા લાગ્યું. ' ન્દુિ: મદ્રાસથી નીકળતું મુખ્ય વર્તમાનપત્ર. ૧૮૭૮માં સાપ્તાહિક રૂપે શરૂ થયું. ૧૮૮૩થી અઠવાડિયામાં ત્રણ વાર નીકળવા લાગ્યું અને ૧૮૮૯માં દૈનિક થયું.