પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઋણસ્વીકાર આ ખંડની સામગ્રી માટે અમે ગાંધી સ્મારક નિધિ, નેશનલ આર્કાઈવ્ઝ તથા અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીનું પુસ્તકાલય, નવી દિલ્હી; નવજીવન ટ્રસ્ટ તથા સાબરમતી આશ્રમ સંરક્ષણ અને સ્મારક ટ્રસ્ટ, અમદાવાદ; કૉલોનિયલ ઑફિસ પુસ્તકાલય તથા ઈન્ડિયા ઑફિસ પુસ્તકાલય, લંડન; પ્રિટોરિયા તથા પિટરમેરિત્સબર્ગ આર્કાઈવ્ઝ, દક્ષિણ આફ્રિકા, મુંબઈ, મદ્રાસ તથા પશ્ચિમ બંગાળની સરકારો; શ્રી રુસ્તમજી ફરદુનજી સોરાબજી તાલયારખાન, મુંબઈ; ભારત સેવક સમાજ, પૂના; અને વઢ, રિસ્ટરમૅન, સ્ટેટ્સમૅન, વૉલ્વે ૉલેટ, ટાફમ્સ ઍજ રૂન્ડિયા, વુિં તથા ફન્ડિયા એ વર્તમાનપત્રોના ઋણી છીએ. સંશોધન અને સંદર્ભની સગવડ આપવા માટે ગૂજરાત વિદ્યાપીઠ ગ્રંથાલય તથા ગુઝરાત સમચાર કાર્યાલય, અમદાવાદ; એશિયાટિક પુસ્તકાલય અને વૅબ્વે ત્રોનિ, મુંવર્ડ સમાચાર તથા શુગરાતી પત્રોનાં કાર્યાલય, મુંબઈ, રાષ્ટ્રીય પુસ્તકાલય અને અમૃત વનાર ત્રિવ7 કાર્યાલય, કલકત્તા તથા બ્રિટિશ મ્યૂઝિયમ પુસ્તકાલય, લંડનનો આભાર માનીએ છીએ. સંજ્ઞાની સમજ એસ.એન. : આ સંજ્ઞાવાળા ખતપત્રો સાબરમતી સંગ્રહાલય, અમદાવાદમાં બતાવેલા અનુક્રમે છે. જેની ફોટોસ્ટેટ નકલો ગાંધી સ્મારક સંગ્રહાલય, નવી દિલ્હીમાં સાચવી રાખવામાં આવી છે. જી. એન. : સંજ્ઞાવાળા ખતપત્રો નેશનલ આર્કાઈવ્ઝ, નવી દિલ્હીમાં ઉપલબ્ધ છે. તેમની ફોટોસ્ટેટ નકલો પણ ગાંધી સ્મારક સંગ્રહાલય, નવી દિલ્હીમાં સાચવી રાખવામાં આવી છે. સી. ડબલ્યુ. : સંજ્ઞા કલેકટેડ વકર્સ ઑફ મહાત્મા ગાંધીના કાર્યકર્તાઓએ મેળવેલા ખતપત્રો માટે છે. તેની ફોટોસ્ટેટ નકલો નેશનલ આર્કાઈવ્ઝ, નવી દિલ્હીમાં સાચવી રાખવામાં આવી છે.