OR
૫. જ્યોર્જ વિન્સેન્ટ ગોડફ્રેને પત્ર [ડરબન,] [માર્ચ ૧૮, ૧૮૯૮ પહેલાં પ્રિય શ્રી ગૉડફ઼ે, સંસ્થાનની સિવિલ સર્વિસ પરીક્ષા પસાર કરનાર પહેલા હિંદી તરીકે તમને માનપત્ર અર્પણ કરવાનો કેટલાક હિંદીઓએ નિર્ણય કર્યો છે. એમાં તમારા મિત્રો અને હિતચિંતકોનો સમાવેશ થાય છે. મને ખાતરી છે કે આવતા શુક્રવારે, આ મહિનાની ૧૮મી તારીખે, સાંજના પોણા આઠ વાગ્યે, ગ્રે સ્ટ્રીટ પરના કોંગ્રેસ હૉલમાં, માનપત્ર સ્વીકારવાનું આ આમંત્રણ તમે સ્વીકારશો. તમારી જાણ માટે આ સાથે માનપત્રની પ્રૂફ નકલ મોકલતાં મને આનંદ થાય છે. ગાંધીજીના હસ્તાક્ષરની ઑફિસ પ્રતની છબી પરથી. એસ. એન. ૨૭૩૦. ૬. એક હિસાખની નોંધ ધિ નાતાલ ઈન્ડિયન કોંગ્રેસ મિ. મો. ક. ગાંધીને ૩૧મી ડિસેમ્બર સુધીના આપનો, માર્ચ ૨૫, ૧૮૯૮ તા. તા. ૨૫-૪-૯૭ તા. ૩૦-૧૨-૯૭ તા. ૨–૧૦–૯૭ તા. ૧૬-૧૦-૧૭ તા. ૬-૧૨-૯૭ તા. ૯-૧૨-૯૭ વિગત પા.શિ.પે. પ્રાર્થનાપત્રના રજિસ્ટ્રેશન માટે ટપાલની ટિકિટો માટે ચેક ૨-૨-૪ કરારનામું રદ કર્યું તે બાબતનું પિચરનું બિલ ચૂકતે કર્યું. ૭–૯–૬ પ્રાર્થનાપત્ર માટે ટપાલની ટિકિટો ૦૧૪-૦ ટપાલની ટિકિટ નાજરને પત્ર -~-~ બે ચીમની ૭-૨૦ ફરીદની મિલકત બાબત બૅન્ક ઑફ આફ્રિકાને ચેક ૩૦૦-૦૦ બાકી લેણા ૩૦૩-૮-૪ અંગ્રેજી ઑફિસ વ્રતની છબી પરથી. એસ. એન. ૨૭૨૩. ૧. મનસુખલાલ હીરાલાલ નાજ૨ (૧૮૬૨-૧૯૦૬), જેએ ગાંધીજીને તેમના દક્ષિણ આફ્રિકાના કામમાં મદદ કરતા હતા. જીએ પુસ્તક ૧, પા. ૨૯૪.