લખાણ પર જાઓ

પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડ જરૂરી નથી.
“ગુજરાતી” પત્રની ઐતિહાસિક નવલકથાઓ
ઈ. સ. ૧૮૮૬ થી ઈ. સ. ૧૯૪૪
“ગુજરાતી” પત્રના આદ્ય તંત્રી અને સંસ્થાપક
સ્વ. ઈચ્છારામ સૂર્યરામ દેશાઇકૃત








રાસેલાસ અથવા એબિસિનિયાનો રાજપુત્ર (૧૮૮૬)
હિન્દ અને બ્રિટાનિયા,(રાજકીય સંવાદ) (૧૮૮૭}
રાજભક્તિ વિડંબણ (ભાણ નાટકનો એક પ્રકાર)
મહારાણી વિકટોરિયાનું જીવન ચરિત્ર
સવિતા સુંદરી અથવા ઘરડા વરનો ફજેતો
ટીપુ સુલતાન અથવા શ્રીરંગ ૫ટ્ટંગનો ઘેરો ભાગ ૧ લો (૧૮૯૦)
દિલ્લીપર હલ્લો અથવા ભરતખંડના પરવશપણાનો પ્રારંભ (૧૮૯૫)

નથી
૨ - ૦

૧ - ૮
૦-૪
નથી
૨ - ૦

સ્વ. નારાયણ હેમચન્દ્રકૃત




વિધવા વિવાહ શાસ્ત્ર સંમત છે.(૧૮૮૬)
ગૃહધર્મ (૧૮૮૬)
ગંગા ગોવિંદસિંહ અથવા વારન હેસ્ટીંગનો જમણો હાથ (૧૮૮૮)
ઉપનગરની રાજકુમારી અથવા મહારાણા રાજસિંહ (૧૯૦૪)

નથી.
નથી.
૧-૮
નથી.

સ્વ૦ નારાયણ વિશનજી ઠક્કુર કૃત

૧ -
૨ -
૩ -
૪ -
૫ -
૬ -
૭ -
૮ -
૯ -
૧૦ -
૧૧ -
૧૨ -
૧૩ -
૧૪ -
૧૫ -
૧૬ -

પ્લાસીનું યુદ્ધ અથવા લોર્ડ ક્લાઇવનું ષડતંત્ર (૧૯૦૫)
હલદીઘાટનું યુદ્ધ અથવા અકબરનો પરાજય (૧૯૦૬)
પદ્મિની અથવા ભસ્મીભૂત ચિતોડ (૧૯૧૦)
કત્લેઆમ અથવા દિલ્લીનો ડગમગતો રાજમુકુટ (૧૯૧૧)
ભદ્રકાળી અથવા પાવાગઢનો પ્રલય (૧૯૧૨)
જગન્નાથની મૂર્તિ અથવા ભારતનું ભવિષ્ય (૧૯૧૩)
હમીર હઠ અથવા રણથંભોરનો ઘેરો (૧૯૧૪)
ચાણકય નન્દિની અથવા ચચ્ચ અને સુહંધી (૧૯૧૭)
અનંગભદ્રા અથવા વલ્લભીપુરનો વિનાશ (૧૯૧૮)
બાદશાહ બાબર અથવા નૂરે ઈસ્લામ (૧૯૨૦)
ચક્રવર્તી હમીર અથવા ચિતોડનો પુનરૂદ્ધાર (૧૯૨૧)
કચ્છનો કાર્તિકેય અથવા જાડેજા વીર ખેંગાર (૧૯૨૨)
અનારકલી અથવા અ૫રાધી અકબર (૧૯૨૩)
મહારાણી મયણલ્લા અથવા ગુજરાતની માતા (૧૯૨૪)
પરાધીન ગુજરાત અથવા ચાવડા વંશનો ઉદય (૧૯૨૫)
નાના સાહેબ અથવા સ્વધર્મ માટે પ્રાણાર્પણ (૧૯૨૬)

નથી.
નથી.
૨-૦
૨-૦
નથી.
નથી.
નથી.
૨-૦
૨-૦
૨-૦
૨-૦
૨-૦
૪-૦
૨-૦
૨-૦