પૃષ્ઠ:Aarogya ni chavi.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

  • તલ, કોપરાં, મગફળીનાં તેલ
  • બજારનાં ઘી-તેલ
  • ગોળખાંડ
  • ગળપણ કેટલું લેવું જોઈએ?
  • મીઠાઈ
  • મીઠાઈ ખાવી એ ચોરી
  • તળેલી વસ્તુઓ
  • પૂરી, લાડુ વગેરે
  • અંગ્રેજો અને આપણો ખોરાક
  • ભૂખ અને સ્વાદ

  • કેટલું અને કેટલી વખત ખાવું?
  • ઔષધરૂપ ખોરાક
  • રસમાં સ્વાદ
  • હોજરી શું માંગે છે?
  • માતા, પિતા અને સંતાન
  • ગર્ભાધાન પછી આહારની અસર
  • બુદ્ધિજીવીનો ખોરાક
  • નિમક અને લીંબુ
  • કેટલી વાર ખાવું?

૫. મસાલા

  • નિમક
  • રાંધવાથી ક્ષારોનો નાશ
  • મસાલાની અનાવશ્યકતા
  • મરચા, મરી,રાઇ, મેથી વગેરે

  • ઔષધરૂપે મસાલા
  • બગડેલ જીભ
  • મરચાંથી મૃત્યુ
  • મસાલા અને હબસી
  • મસાલા અને અંગ્રેજો

૬. ચા, કૉફી, કોકો

  • ચા, કૉફી, કોકો
  • ચા અને ચીન
  • ચા અને પાણીની પરીક્ષા
  • ચા બનાવવાની રીત
  • દોષિત ચા
  • ચામાં ટૅનિન

  • હોજરી ઉપર ટૅનિનની અસર
  • ચા અને રોગો
  • ચાને બદલે મધ અને લીંબુ
  • ચા અને કૉફી અથવા કોકો
  • ચા, કૉફી, કોકોનો ત્યાગ
  • ચાને બદલે ભાજીઓનો ઉકાળો

૭. માદક પદાર્થો

  • માદક પદાર્થો
  • તાડી, એરક, દારૂ
  • શરાબી મનુષ્ય
  • મદિરા અને મર્યાદા
  • પ્રમાણસરનું માદક પીણું.
  • તાડી અને પારસીઓ

  • તાડી-ખોરાક
  • મનુષ્યના ખોરાકમાં તાડીનું સ્થાન
  • ખજૂરીનો શુદ્ધ રસ-નીરો
  • નીરાથી દસ્ત સાફ
  • નીરો-ખોરાક
  • ચાને બદલે નીરો