પૃષ્ઠ:Aarogya ni chavi.pdf/૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

 • નીરાનો ગોળ
 • નીરો અને માદકતા
 • તાડગોળાનું ગળપણ
 • ગરીબો માટે સસ્તો ગોળ
 • તાડગોળમાંથી સાકર
 • નીરાની સાકરના ગુણ
 • ગોળ અને સાકર
 • સ્વાભાવિક સ્થિતિમાં ખોરાકના ગુણ
 • શરાબની બદી

 • ગિરમીટિયા અને શરાબ
 • આફ્રિકાનો શરાબનો કાયદો
 • શરાબ અને હબસીઓ
 • શરાબ અને અંગ્રેજો
 • એક શરાબી અંગ્રેજ
 • શરાબ અને રાજાઓ
 • શરાબ અને ધનિક યુવકો
 • શરાબથી શરીરની, મનની અને બુદ્ધિની હાનિ

૮. અફીણ

 • અફીણ
 • શરાબ અને અફીણ
 • અફીણથી જડતા
 • અફીણની અસરના ફળ
 • ઓરિસા, આસામમાં અફીણ
 • અફીણ અને ચીન
 • અફીણનએએ લત અને પાપ

 • અફીણની લડાઈ
 • હિંદનું અફીણ અને ચીન
 • અંગ્રેજો અને અફીણનો વેપાર
 • મહેસૂલ અને અફીણ
 • ઇંગ્લંડમાં અફીણનો વિરોધ
 • ઔષધિરૂપે અફીણા
 • અફીણ વ્યસન અને દવા
 • અફીણ - ઝેર

૯. તમાકુ

 • તમાકુ
 • જગત અને તમાકુ
 • ટૉલ્સટૉય અને તમાકુ
 • તમાકુ અને પાડોશીઓ
 • તમાકુ અને રેલની સફર
 • તમાકુના ધુમાડાની બીજા ઉપર અસર
 • તમાકુ અને થૂંકવું
 • તમાકુની સૂક્ષ્મ લાગણી ઉપર અસર

 • તમાકુ અને બદબો
 • તમાકુનો કેફ
 • તમાકુ અને ખૂન
 • તમાકુ ફૂંકવી, સૂંઘવી, ચાવવી
 • જરદો ગંદી વસ્તુ
 • તમાકુ વિશે કહેવત
 • તમાકુ અને ઘરની દીવાલો
 • છીંકણી અને કપડાં
 • તમાકુ ગંદુ વ્યસન