પૃષ્ઠ:Aarogya ni chavi.pdf/૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૦. બ્રહ્મચર્ય

 • બ્રહ્મચર્ય
 • સંયમ અને બ્રહ્મ
 • બ્રહ્મચર્યની સામાન્ય વ્યાખ્યા
 • બ્રહ્મચર્ય અને ઈંદ્રિયનિગ્રહ
 • બ્રહ્મચારી અને ક્રોધ
 • કહેવાતા બ્રહ્મચારી
 • બ્રહ્મચર્ય અને સામાન્ય નિયમ
 • વીર્યસંગ્રહ અને સ્ત્રીસંગ
 • બ્રહ્મચર્ય અને સ્ત્રીસંગમાં રસ
 • જનનેંદ્રિય પર જીત
 • બ્રહ્મચારીનો પ્રભાવ
 • બ્રહ્મચર્ય અને સ્ત્રીસ્પર્શ
 • બ્રહ્મચારી અને સ્ત્રીપુરુષનો ભેદ
 • બ્રહ્મચારી અને સ્વેચ્છાચાર
 • બ્રહ્મચર્ય અને ખૂબસૂરતીના ખ્યાલ
 • બ્રહ્મચર્ય અને આચાર
 • બ્રહ્મચારીની જનનેંદ્રિય
 • બ્રહ્મચારી અને નપુસંકતા
 • નપુંસકના રસ
 • નપુંસકતા ઊર્ધ્વગામી
 • જવ્વલે જ મળતા બ્રહ્મચારી
 • બ્રહ્મચર્ય અને ગાંધીજી
 • બ્રહ્મચર્ય અને ગાંધીજીના પ્રયોગો
 • બ્રહ્મચર્ય અને વીર્યરક્ષા
 • વીર્યની શક્તિ
 • વીર્ય અને ભોગ
 • વીર્યનો ઉપયોગ
 • વિવાહ અને સ્ત્રી-પુરુષ
 • વિવાહિતો બ્રહ્મચારી
 • સ્ત્રી-સંગ કર્તવ્ય

 • સામાન્ય અનુભવ અને પ્રગતિ
 • ભૌતિકને તે જ આત્મિકને
 • સ્ત્રી-પુરુષ અને પશુઓ
 • સાહસિકોની શોધ સંયમધર્મ
 • સંયમધર્મના પ્રયોગો
 • વીર્યસંગ્રહ સ્વાભાવિક વસ્તુ
 • વીર્ય અને ખોરાક
 • અલ્પાહારી મજબૂત
 • બ્રહ્મચારી અને ઘડપણ
 • બ્રહ્મચારીની બુદ્ધિ
 • બ્રહ્મચર્યમાં ન્યૂનતા
 • વીર્યસંગ્રહમાં આરોગ્યની ચાવી
 • વીર્યસંગ્રહના નિયમો
 • વિકાર અને વિચાર
 • વીર્યસંગ્રહ અને જપ
 • વિચાર, વાચા, વાચન
 • તોળીને બોલવું
 • વિષય પોષતું સહિત્ય
 • વિકાર અને નિદ્રા
 • વીર્યસંગ્રહમાં ગણિતને સ્થાન
 • વિકાર અને ધંધા
 • શરીર શ્રમ અને નિદ્રા
 • વેગે ફરવું ઉત્તમ કસરત
 • ફરવાના નિયમો
 • વિકાર અને આળસ
 • ઇંદ્રિયોના યોગ્ય ઉપયોગની અસર
 • આહાર અને આકાર
 • સ્વાદ અને ઇંદ્રિયજિતપણું
 • શરીર અને આહાર