પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આમાના આલાપ ૧૦૩ અને સિમત જણાયાં. અત્યાર સુધી ટકી રહેલે તેના પર રાજા રામનને ગુસ્સો સહેજ ઓછો થયે. નેત્રે અને રતૂબડાં અધર પર મિત ફરકી ગયું. ખાદીની સાડી પહેરીને આવી હોય એમ જણાય છે...” આજે બીજી વખત પહેરી છે. તે દિવસે પહેરી હતી. તમે જોઈ નહોતી ?' ક્યા દિવસે ?' સત્યમૂર્તિનું પ્રમુખ સ્થાનેથી પ્રવચન થતું હતું ત્યારે આ સાડી પહેરીને હું અધિવેશનના મંડપમાં આવી હતી.' એમ કે હું તે જાણ પણ નથી !' “તમે ક્યાંથી જાણો? ચિદમ્બરમ ભારતીયાર સાથે વાત કરતા એ તરફ આવ્યા હતા ને !” આવ્યું હતું. પરંતુ ખરેખર મેં તને જોઈ ન હતી, મદુરમ !” - “............ આ પાંચછ દિવસ તે કેમ કરીને પસાર કર્યા ?' - “ખૂબ રેટિયે કાંતીને, “ નથી જાણતી રામા ભક્તિ માર્ગ હૃદયદ્રાવક સ્વરે ગાઈને, વેણુ વગાડીને ! અને આ બધાંથી શાંતિ ન મળે ત્યારે ખૂબ રડીને.. “કોને યાદ કરીને ?” અત્યારે જેમણે મને આ પ્રશ્ન કર્યો છે એ મહાનુભાવને યાદ કરીને...' કહેતા મધુરમ હસી પડી. તેને બેલવાનો અભિનય અને સહજતા જોઈ રાજારામન આશ્ચર્ય પામે અને મીન રહ્યો. બપોરે બહાર ક્યાંય જમવા જશે નહિ, અહીં જ જમજો” એમ આગ્રહપૂર્વક કહીને મદુરમ ગઈ.