પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ય મહાત્મા ગાંધી લંડનમાં ગોળમેજી પરિષદમાં જઈ પાછા ફર્યા. બ્રિટિશ સલતનત અને તેમની વચ્ચે વાટાધાટે થઈ. સમાધાન કે સમજુતી કાંઈ થયું નહિ. મહાત્મા લંડનમાં હતા ત્યારે રાષ્ટ્રિય કેંગ્રેસના અલનને કચડી નાખવા માટે અંગ્રેજ સલ્તનતે સારી એવી તૈયારી કરી લીધી હતી. મહાત્મા લંડનથી પાછા ફર્યા. આઝાદ મેદાનમાં કરેલા તેમના ભાષણને ગુંજારવ શમે તે પહેલાં જ આખા દેશ માંથી ધરપકડે કરવામાં આવી. - રાજારામન પર અણધાર્યો એક વરસ માટે જમીન માગતે કેસ ચલાવવામાં આવ્યું. બીજા કેટલાય રાષ્ટ્ર સેવકે પર આવા કેસ કરવામાં આવ્યા. રાજકીય કેદીઓ અને રાષ્ટ્રસેવકે પર જામીન આપવા માટે કેસ કરવાની આ નવી રીતરસમ હતી. જમીન નહિ આપ વાને બધા રાષ્ટ્રસેવે કે એ નિર્ણય કર્યો. રાજારામને પણ તે જ નિર્ણય લીધે. સરકારે જેને તેને કેદ કર્યા મુત્તિરુલપન અને ગુરુસામી બંને પર જામીન. કેસ ન હોવાથી તેઓ બહાર રહ્યા. - બહારથી વાંચનાલયમાં પાછા ફરતે હતો ત્યારે મેઢે ગોપુરમના દરવાજા આગળથી પોલીસેએ રાજારામનની ધરપકડ કરી. આ સમાચારની તરત સેની કે મદુરમને જાણ થઈ નહિ. બે દિવસ પછી રક્ષક પિલીસ રાજારામનને કડ. લૂર જેલમાં લઈ જવા રવાના થઈ. સેની, મુત્તિલમ્પને ગુરુસામી ત્રણેએ રેલવે સ્ટેશન પર તેને જે. ..