પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૧૬ આમાના આલાપ પત્ર સોનીએ ટપાલમાં મોકલી આપે. શુદ્ધ પ્રેમભાવવાળે તે પત્ર માનવતા વગરની જેલમાં તેને આશ્વાસનરૂપ થઈ પડયો. જેમના પવિત્ર હૃદયમાં હું સવેચ્છાએ બંદીવાન થઈ છું તેમના ચરણકમળમાં મારા કેટી કોટી નમસ્કાર. સનીએ આવીને સમાચાર જણાવતાં હું કંપી ગઈ. આ પાપીએ જ્યારથી તમારા પર પ્રેમકળશ હે છે ત્યારથી તમારે જેલવાસ ભોગવ પડ્યો છે. બચપણથી હું પી' જરામાં પિપટની જેમ ઊછરી છું. તમને જોયા એ પહેલાં પ્રીતિ વિશે હું કાંઈ જાણતી ન હતી. તમને પણ મેં નજરોનજર જોયા ન હતા. મેં સર્વપ્રથમ જોયાં તમારા ચરણનાં તળિયાં, જાણે વિષ્ણુમંદિરના સુવર્ણ ગર્ભગૃહમાં ચમકતા બે પાદ ઢાળી દીધા ન હેય! ધાબાની પાળી પર પ્રભાતને તડકામાં ચમકતા તે પાદ નિહાળતાં જ અજાણતા તમે તમારા પગ પર કુલ ફેકલ્યાં. તમે મારા પર ગુસ્સે થયા. તે વખતે એ માટે મેં તમારી માફી માગી હતી પરંતુ પૂજવા ગ્ય પાદ પર જ મારાં ફૂલેને અભિષેક થયો હોવાથી હું હૃદયમાં આનંદની ઊંમ અનુભવી રહી હતી. આમ મારું હૃદય ખોલીને તમને પત્ર લખી રહી છું ત્યારે હું કાંઈ ખોટું તે કરતી નથીને એવી ભીતિ હું મનોમન અનુભવું છું. હું વધુ ભણું નથી. જમીનદારે કરેલી વ્યવસ્થાથી એક કવિએ તમિળ અંધકાળના નિગણક + નનૂલ + ડુ-દેગે ૪ શિવપુરાણ, પ્રભુલિંગ લીલા વગેરેને અભ્યાસ કરાવ્યું છે. આમ હોવા છતાં હું એક કવિ નથી, પરંતુ મારા હૃદયની મિએ ઠાલવીને શ્રદ્ધાપૂર્વક એક કવિના * શબ્દકોષ + તોળકાપયરમે લખેલે વ્યાકરણ ગ્રંથ ૪૦૧ અતિમનોરમ્ય પ્રણયગીને સંગ્રહ છે. તેમાં ૧૪૫ કવિની રચનાઓને સમાવેશ કરવામાં આવ્યું છે. તેને ત્રણ વિભાગ છે. ૧ કલિરિયાનૈનિરે (હસ્તિસમૂહ ), ૨ મણિમિડે પવળમ (મણિ