પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


________________

૧૨૨ આત્માના આલાપ જમીનદાર ગયા, પણ પિતાનાં સંતાને કરતાં મધુરમને વધુ મિલકત આપવાનું ચૂલમાં લખતા ગયા છે.' - “આ અત્યાર સુધી તમે મને કેમ કહ્યું નહિ ?” કેવી રીતે કહેવું એ સમજાતું નહોતું; એટલે જ કહ્યું નહિ. કહેવાની જરૂર પણ નહોતી! જમીનદારના મને અણસાર મદુરમના ચહેરા પર તમે જે હોય એમ નથી લાગતો.” મદુરને પણ વાત નથી કરી, ભાઈ ?” - “આ કેવો સવાલ કરે છે, તેની ! માને પુરુષ કોણ છે, એ દીકરી ક્યા મોંએ કહે ?' “કેમ? આમાં કાંઈ બટું તે નથી ને ?” – રાજારામનનું મન હલકું પડયું હોય એવું લાગ્યું. દીકરી સાથે પૂજા કરવા આવેલા પિતા-નાગમંગલમ જમીનદાર એ દિવસે મંદિરમાં બેઠા હતા, એ દશ્ય તાજુ કરવા તેણે પ્રયત્ન કર્યો. પોતે કરેલાં અનુમાને બદલ અત્યારે તેને શરમ ઊપજી. મદુરમને મળવા માટે તેનું મન વ્યાકુળ થયું. કાદવના કમળ જેવી તે તેના મનમાં વસી ગઈ. આથી તેનું મન વધુ ને વધુ વ્યાકુળ બન્યું. તે દરમને જોવા ઉત્કંઠિત થયા. “અપાર જંગલમાં અંધારું કે અજવાળું ! એ—પંક્તિ તેને યાદ આવી. તે અવાજ અત્યારે સમયે, તે અવાજ કોને હતા એ જણાયું. તેણે સની સાથે મધુરમને આશ્વાસનને સંદેશો પાઠવ્યું. જ - બીજે દિવસે રાજારામનને જેલમાંથી છુટકારો થવાનું હતું, એ દિવસે મુનિરુપન અને સોની જેલ પર આવ્યા. મદુરમે તેમની સાથે એક પત્ર મેક. રાજારામને સની સાથે પાઠવેલ આશ્વાસનથી પિતે અત્યંત રાહતની લાગણી અનુભવ્યાનું જણાવતાં લખ્યું હતું. “મને