પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૨૮ આત્માના આલાપ એમ નથી. મારે કોઈ પણ બાબતની ચાહના નથી. તમને જે ગમે એ જ મને ગમે છે – – હૃદયના ઊંડાણમાં ઉદ્દભવેલા મદુરમના મા શબ્દથી રાજા રામને ગૌરવ અનુભવ્યું. તેના આ સંગીતમય શબ્દ રાજારામનના કાનમાં ગૂંજ્યા. આ શબ્દોએ તે તેને ઊમિવશ બનાવ્ય, છળકપટ, નખરાં, આડંબર, નાજુકતા – આ બધું સીધા સાદા જમીનદારો અને શ્રીમ તેના નબીરે એ પહેલપહેલાં ગાનારીઓને ઘરમાંથી આ યુવતીઓની સોબતમાં શીખતા હશે, એવા વિચારે તેને વારંવાર આવ્યા. સંગીત અને કલા જ માનવને સભ્ય બનાવે છે” એમ કહેવાય છે. પરંતુ ફરે શ્રીમ તે પણ દયા, પ્રેમ, વિવેક – એવા સગુણ ગુણવાન અને કલાવાન સજ્જનેના પરિચયથી અપનાવે છે. સૂર માણસમાં પણુ દયા, પ્રેમ, વિવેક વગેરે સદ્ગુણે વિકસે છે અને પરિણામે તે સુસંસ્કૃત બને છે, એવો વિશ્વાસ દિવસે દિવસે તેનામાં વધતો ગયે. નાગમંગલમ જમીનદારનાં પત્ની તરીકેનું ગૌરવવંતુ પદ જે ઇરછા હત તે તેને પામી શક્યાં હતા. મદુરની એક નંબરની શેરીની ધનભાગ્યમના પરિચયમાં આવ્યા પછી નાગમંગલમમાં માનવતા આવી હેવી જોઈએ, તેને આ એક ને વિચાર સૂઝયો. જાપાનની ગઈશા વિશે એક અંગ્રેજી પુસ્તક તેણે વાંચ્યું હતું. ગઈશાના જેવી જ તમિળનાડુની દેવદાસીઓ પણ સંસ્કારી હોય છે, એ તે જાણું શક્યો. મૃછકટિકમાં ચારુદત્તને મળેલું સુખ પણ આ પ્રકારનું જ લેવું જોઈએ. વસંતસેનાની સભ્યતા, કલાસાધના અતિ ઉચ્ચ કેટીની તેને જણાઈ “આ લેકે પશુને માણસ બનાવે છે ! માણસને દેવ બનાવે છે!' – આ વિચાર આવ્યા ત્યારે તેના આશ્ચર્યને પાર રહ્યો નહિ. | શિકાર, સુરા અને મલકુસ્તીમાં રચ્યાપચ્યા રહેતા નાગમગલમના