પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


________________

આત્માના આલાપ ૧૨૯ જમીનદારને ધનભાગ્યમે સંગીતપ્રેમીમાં પલટી નાખે, ધનભાગ્યમની દીકરી પણ તેની ભક્તિથી મને માણસમાંથી દેવ બનાવવા પ્રયત્ન કરે છે. મારા નામનું રટણ કરીને “ નથી જાણતી રામા ભક્તિને માર્ગ' ગાય છે. માણસની ભક્તિ કરીને આ કાયા ક્ષીણ બનાવવાના માગે અને દેવની ભક્તિ કરીને તત્વજ્ઞાનના માર્ગે ઉપાસના કરવી - આ બંને માર્ગ બતાવવા માટે આ કુળની ઉત્પત્તિ થયેલી હોવી જોઈએ, એવા વિવિધ વિચારે તેને આવતા. |