પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૩૪ આમાના આલાપ આ એક શુભ મહુરત છે, એમ મિત્રને લાગ્યું. આ પહેલાં શેકલિંગમને મહેમાન તરીકે અમરાવતી પુદુરમાં મહાત્મા ગાંધી રહ્યા ત્યારે તેમને આ વિચાર જણાવીને રાજારામન અને પ્રદીશ્વરને તેમના આશીર્વાદ મેળવ્યા હતા. આ વિચાર અમલમાં મૂક્યાનો સમ્ય પાકી ગયે હેવાનું પ્રહદીશ્વરને જણાવ્યું. ધારાસભા કે મ્યુનિ. સિપલ ચૂંટણીમાં ચૂંટાઈને એક હેદ્દો પ્રાપ્ત કરતાં આવું કાઈ એક કામ શરૂ કરવું એ વધુ સારું છે, એમ પ્રહદીશ્વરને કહ્યું. જિલ્લા લેકલબોર્ડ, ધારાસભાની ચૂંટણીઓ કરતાં મહાત્મા ગાંધીને સમાજ સુધારણાના કાર્યક્રમમાં આ બંનેને આકર્યા. એક પછી એક તમિળનાડુના પ્રવાસે આવેલા બાબુ રાજેન્દ્રપ્રસાદ અને જવાહર નહેરુ વગેરે પાસે તેઓએ આ યોજના રજૂ કરી અને તેમની સલાહસૂચન માગ્યાં. તેઓના આશીર્વાદ પણ મળ્યા. લખનૌ કેંગ્રેસ અધિવેશનમાં ન ગયા. તેની ઊણપ જણાતી હતી તે નહેરુના તમિળનાડુના પ્રવાસ વખતે પુરાઈ હોય એવું તેઓને જણાયું. - પ્રત્યેક ચૂંટણી વખતે નેતાઓ હેદ્દા માટે હરીફાઈ કરતા હેવાથી કેંગ્રેસમાં ધીરે ધીરે જૂથબંધી વધતી જતી હતી. એ જોઈને તેમને ચિંતા થઈ. મદુરે, કારકુડિ, વેલૂર, વત્તલકુકમની એકેએક પ્રમુખની ચૂંટણીમાં પણ એવું બન્યું. આશ્ચર્ય થાય એવા ભાતૃભાવ સાથે કાર્ય કરતા કાર્યકરોને પણ જુદા પડી નવી જૂથબંધી ઊભી કરતા જોઈને “અરે ભગવાન ! આ એકતામાં વિઘાતક બનતાં પરિબળથી ભવિષ્યમાં સંસ્થાને માઠી અસર તે નહિ પહેરો – એવી તેમને ચિંતા થતી. હરિપુરા કોંગ્રેસમાં સુભાષચંદ્ર બેઝ પ્રમુખ ચુંટાયા. ધારાસભાની વિરુદુપટ્ટી વિભાગમાંથી સ્થાનિક કાર્યકરો અને મિત્રોએ અથાક પ્રયત્ન કરીને કામરાજ નાડારને ચૂંટાવડાવ્યા, આથી રાજારામનને અત્યંત આનંદ થયો. પહેલી ધારાસભાના - રાજાજીના પ્રધાનમંડળમાં સત્યમૂર્તિને પ્રવેશ ન થયે એથી બધાનો, -