પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આત્માના આલાપ ૧૩૫ આનંદ ધૂળમાં મળી ગયે. પરંતુ તે પ્રધાનમંડળે તરત હરિજનો માટે મંદિર પ્રવેશને કાયદો પસાર કર્યો એ આશ્વાસનરૂપ નીવડ્યો. સેલમ જિલ્લામાં દારૂબંધી દાખલ કરવામાં આવી. આ ઉત્સવ રાષ્ટ્રિય મહાઉસવની જેમ કરડે લેકે ઊજવ્યો. ૧૯૩૮માં ત્રિપુરા કોંગ્રેસમાં ડો. પટ્ટામીને પરાજય આપીને સુભાષચંદ્ર વિજ્યી થયા. મહાત્મા ગાંધી દુઃખી થયા, પરિણામે ઝમુખપદેથી સુભાષચંદ્ર રાજીનામું આપ્યું. રાજારામનના આગ્રહને માન આપીને પ્રહદીશ્વરન ડે સમય મદુરે રહ્યા. ૧૯૩૮માં બીજું વિશ્વયુદ્ધ થયું ત્યારે કોંગ્રેસ પ્રધાનમંડળે રાજીનામું આપ્યું. એ વરસે સુભાષબાબુ મદરે આવ્યો. વાઈસરોએ હિંદને આઝાદી આપવાની ના પાડી. આથી વર્ધમાં કેંગ્રેસ કારોબારીએ વ્યક્તિગત સત્યાગ્રહ કરવાને ઠરાવ કર્યો. પહેલા સત્યાગ્રહી તરીકે વિનેબા ભાવેની પસંદગી થઈ. તે વખતે પ્રહદીશ્વરન અને રાજારામને આચાર્ય વિનોબા ભાવેને પત્ર લખે. આશ્રમ સ્થાપવા અંગે તેમની સલાહ માગી. વિનોબા ભાવેએ વિગતવાર સૂચને લખી જણાવ્યાં. મદુરેમાં રહીને આશ્રમ સ્થાપવાનું કાર્ય કરી રહેલા પ્રહદી શ્વરને એક દિવસ રાજારામન અને મધુરમ બંનેને બોલાવીને કહ્યું : “ તમે બંને વર્ધા જઈ મહાત્મા ગાંધીના આશીર્વાદ મેળવી લગ્ન કરે તે કેમ ?' આ સાંભળીને મદુરએ મસ્તક નમાવી દીધું. ડી વારમાં પગથિયાં ચઢી ધાબાના રસ્તે જઈને તેના ઘરમાં દેડી ગઈ. રાજારામને કાંઈ જવાબ ન આપ્યો. પ્રદીશ્વરને તેને છોડ્યો નહિ, ફરી કહ્યું : ‘હું આ મશ્કરી કરતો નથી, રાજા ! ખરું જ કહું છું...' મેં, ગુસામી અને બીજા ચાર પાંચ સત્યાગ્રહીઓએ આઝાદી ન મળે ત્યાં સુધી લગ્નને વિચાર સરખેય ન કરવાના મીનાક્ષી. | અમ્મા સમક્ષ શપથ લીધા છે. સાતઆઠ વરસ પહેલાં એફ. એ.ના ' ' . '