પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૫૦ આત્માના આલાપ

૬.

. એ વખતે તેઓની સાથે ત્રિચિ જેલમાં ચક્રવતી રાજ પાલાચાર્ય, સરદાર વેદરત્નમ, વી. વી. ગિરિ, ડિ, એસ. અવિનાશ લિગમ, સુખરાયને, અનંતશયનમ, ભકતવત્સલમ જેવા નેતાઓ હતા. તેના ત્રિચિ જેલમાં આવ્યાને બે સપ્તાહ પછી ધનભાગ્યમ ગુજરી ગયાના સમાચાર પ્રહદીશ્વરને મદુરથી તાર દ્વારા જણાવ્યા. મદુરમ કેટલી દુઃખી થઈ હશે, એની કલ્પના તે કરી શક્યો નહિ. પ્રહદીશ્વરન અને તેની તેની સાથે રહે છે તેથી તેને સાંત્વન આપે, પરંતુ હું તેની પાસે નથી અને પોતે એકલી છે, એ લાગણીથી તે કેટલી દુઃખી થતી હશે, એને વિચાર આવતાં તે અત્યંત દુઃખી થ. મદુરમને આશ્વાસન પાઠવતે એક પત્ર તેણે પ્રહદીશ્વરનને લખી આપે, હું તેની પાસે હોઉં ને તેને આશ્વાસન આપું એટલું આશ્વાસન આ પત્ર તેને આપી શકશે નહિ, એટલી રાજારામનને ખાતરી હતી. પહેલાં ધનભાગ્યમ વિશે તેના મનમાં જે ધારણું હતી એ ધારણા તેના પરિચયમાં આવ્યા પછી બદલાઈ ગઈ હતી. આથી અત્યારે તેના મૃત્યુથી રાજારામનને આઘાત લાગ્યો હતો. જમીનદારના મરણ પછી ધનભાગ્યમ ભાંગી પડી હતી છતાં હજી છેડો સમય તે વધુ જવી હતી તે મદુરમને ઘણી રાહત રહેત, એમ તેને લાગ્યું. “માની સ્થિતિ અત્યંત ગભીર છે. કઈ ઘડીએ શું થાય એ કહેવાય નહિ. તેમના જીવનની મને સહેજે આશા નથી. આ સ્થિતિમાં તમે પણ મને અનાથ જેવી સ્થિતિમાં મૂકીને જેલમાં જશે નહિ” – એક દિવસ સાંજે આવીને કહેતા મદુર રહી હતી, એ વાત અત્યારે જેલમાં તેને યાદ આવી. ભલે પાકું પાન થયા પછી પણ માના મરણની ખોટ બીજી કઈ રીતે પુરાઈ શકતી નથી, સહન થતી નથી. માના મરણથી મદુરમ તદ્દન ભાંગી પડી હશે – એ તેને ' ' : . . સમજાયું.

  • ઘરમાં મધુરમ પાસે મંગમ્મા જ નહિ, મા માં પણ છે. વળી

-