પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


________________

આત્માના આલાપ ૧૫૧ પ્રહદીશ્વરને પણ મદુરેમાં રહે છે. તેની પણ આશ્વાસન આપશે ! ‘તું ચિંતા ન કર. તારે તારા મનને ઢીલું પડવા દેવું ન જોઈએ એ અત્યારે મુખ્ય વાત છે ” – જેલમાં સાથે રહેતા મુસ્તિસુલપને રાજા રામનને કહ્યું. પછીના મહિને પ્રહદીશ્વરન અને તેની તેમને મળવા માટે ત્રિચિ જેલમાં આવ્યા. મદુરએ રાજારામનને આપવા સારું એક પત્ર તેમને આ હતો. પત્રમાં માના મરણનું દુઃખ વ્યકત કર્યું હતું અને તેની તબિયતના સમાચાર પૂછડ્યા હતા. નાગમંગલમ જમીનકેદારનાં પત્ની અને એક રીતે પિતાનાં ભાઈબહેન થતાં તેમનાં સંતાને માના મરણની વાત સાંભળીને, મેટું દિલ રાખીને મને ભેગા થવા આવ્યાં હતાં, એ વાતનો પણ મદુરમે પત્રમાં ઉલ્લેખ કર્યો હતે. રાજારામન પતે છૂટીને આવે ત્યાં સુધી મદુરેમાં રહેવા માટે પ્રહદીશ્વરોને વિનંતી કરી. “તું મને ઘેર જવાનું કહે તે પણ હું અત્યારે મદુરે છેડીને ઘેર જવું નહિ! આશ્રમના મકાનનું બાંધકામ શરૂ થઈ ગયું છે. સુમ્બયા કડિયાએ પાયે બેદીને ચણતર શરૂ કર્યું છે.' પસા...” ઉઘરાણાના પૈસા સાથે બીજા પણ ધેડા પૈસા મળ્યા છે...' મળ્યા છે... ? કેવી રીતે ?' મદુરમે વ્યવસ્થા કરી આપી ! તારા કહેવા મુજબ, હું તેને વાત કરતાં અચકાતો હતો...' તમારું આ કાર્ય મને ગમ્યું નથી, મુરબી! તેણે વાડી લખી આપી. આપણે લખાવી લીધી. એની પહેલાં વાંચનાલય માટે, હરિજન ફાળા, મંદિર પ્રવેશના નિધિમાં મદુરમે ઘણું બધું આપ્યું છે. હજી પણ તેને વધુ તકલીફ આપીએ એ કાંઈ સારું કહેવાય ? . . . " ." *