પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૧૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૫૨ આમાના આલાપ પણ તે આને તકલીફ માનતી હોય ત્યારે ને ? “આમાં મને આનંદ મળે છે ! તમે આ શ્રેમનું કામ ચાલુ રાખે ” એવી મદુરમે મારી પાસે આવીને વિનંતી કરી પછી હું શું કરી શકું, રાજ?' મને આને ડર હતો જ. આથી મેં તેને આશ્રમના કામ માટે પૈસાની વાત કરી ન હતી.” મેં પણ વાત કર્યા કરી છે ? કેમ “આશ્રમનું કામ થંભી ગયું છે ?” મધુરમ મારી પાસે આવીને પૂછે અને મદદ કરે તે એને સ્વીકાર હું ન કરું તે શું કરું? વળી તું માને છે, એમ હવે મદુરમને ત્રાહિત માનવાની જરૂર નથી, એ મારે અભિપ્રાય જણાવું છું. એક તું શા માટે અચકાય છે, એ મને સમજાતું નથી.” .....' – પ્રહદીશ્વરનના પ્રશ્નનો જવાબ રાજારામન આપી શક્યો નહિ. તે દિવસે તેણે મદુરામ પર એક પત્ર લખીને તેમને આપે. પત્રમાં તેના કાર્યને બિરદાવ્યું હતું. છતાં મનમાં તે એ વાતની ચિંતા રહી જ - ત્યાર બાદ બે મહિના વીત્યા પછી એની જ તેને મળવા ગયા. મદુરામે તેમની સાથે બધા જ સમાચાર કહેવડાવ્યા. રાજારામને પણ તેને વળતું આશ્વાસન પાઠવ્યું. | મુત્તિલપન અને રાજારામન જેલમુકત થવાના હતા તેના એક મહિને પહેલાં ફરી એની આવ્યા ત્યારે તેમણે આશ્રમના મકાનનું બાંધકામ પૂરું થવાનું અને પ્રહદીશ્વરને હરિજન બાળકે માટે એક શાળા શરૂ કર્યાનું તેમ જ કાંતણ અને વણાટ કાર્ય શરૂ થઈ ગયાનું જણાવ્યું. એ દિવસે, એ જ ઘડીએ આશ્રમમાં જઈને એ જોવાની તે બંનેને ઇચ્છા થઈ. મુત્તિલપન અને રાજારામન '., . . - -