પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૧૫૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


________________

૧૫૪ આત્માના આલાપ વાને તેમણે પિતાને ભલામણ કરી એથી તેને મનમાં હસવું આવ્યું અને મધુરમ પ્રત્યેની તેમની મમતા જોઈને નવાઈ લાગી. નિઃસ્વાર્થ પ્રેમ માણસને બાળક જેવો બનાવી દે છે, એ તેણે જેવું. પિતાની દીકરીના જેવો ભાવ સનીને મદુરામ પ્રત્યે હતે. આશ્રમનું કામ શરૂ થઈ ગયું હોવા છતાં તેને વાંચનાલયમાં રહીને મદુરમના આશરારૂપ બની રહેવા માટે તેમણે વિનંતી કરી હતી. આ વાત મદુરએ મને કરી છે.' એ હું જાણું છું, ભાઈ ! પરંતુ તમે એ વિનંતીનો ભાવ સમજી શકે એ માટે હું તમને ફરી યાદ કરાવું છું..” “વાર ! આ બાબતમાં તમારા બંનેને બેલ સ્વીકારી લઉં છું... હવે થોને સંતેષ તમને?” – સેનીનું વદન ખીલી ઊઠયું. – તે દિવસે રાજારામને મદુરમને વેણુ વગાડવાનું કહ્યું. | મા ગયાં તે દિવસથી હું વાઘને અડકી નથી ! તમને સાંભળવાની ઈચ્છા થઈ છે તે હું ના નહિ પાડું. હું વગાડીશ.” તારી મરજી ના હે તો હું આગ્રહ કરતે નથી, મધુરમ, મારે માટે તારે વિચાર બદલાશ નહિ..." “ નહિ ! તમારે માટે મારી પાસે “ના” શબ્દ નથી. હું વાદ્ય પણ તમારા નામનું જ વગાડું છું. વગાડવાની મારી ઇચ્છામાં અને વાજિંત્રમાંથી નીકળતા સૂર એ બધામાં તમે જ છે..” “તું ભલે ન વગાડે – હું ગમે ત્યાં અને ગમે એ સ્થિતિમાં હોઉ, મને તારે કંઠવનિ સંભળાય છે, મદુરામ! ગઈ વખતે હું જેલમાં હતા ત્યારે તારી સ્મૃતિમાં એક કાવ્ય પણ રચ્યું છે...' ને આ વાત કરી. કાવ્ય સંભળાવો.' . . '