પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આત્માના આલાપ. ૧પપ - “અત્યારે મને એ બરાબર યાદ નથી ! જરા રહે...એ ફરીથી યાદ કરીને બરાબર વ્યવસ્થિત કરું..” ગમ્મત કરે છે ! કાવ્ય રચનારને યાદ નથી, એ કેવું ? કાવ્ય ભૂલી ગયા તેમ મને પણ એક દિવસ ભૂલી જશે ને ? તું ભૂલ કરે છે ! એ મારાથી શક્ય નથી. કાવ્ય જ ભૂલી ગયે છું, ભાવ ભૂલ્યા નથી. કાવ્ય પણ ધીમે ધીમે યાદ આવશે, ભુલાશે તે નડિ...' “યાદ કરી જુઓ....” હા, યાદ આવે છે, સાંભળ...” – કાવ્ય યાદ આવતું ગયું તેમ તેમ તે બેલતે ગયા : અપાર જંગલની વચ્ચે – ગાઢ, અંધકાર કે પ્રકાશ ન કદી એવી સુષુપ્ત અવસ્થામાં – નાની કોયલ શોકમગ્ન સાદથી રહકે છે – તે દુઃખ પૂરું સમજાતું નથી. ક્યાંથી ગાય છે તે સમજાતું નથી. ઘણું દિવસેથી-મને શેવ ભટકતે અવાજ શબ્દોમાં શાસન કરવાની શક્તિ - એક શોકના રૂપમાં વ્યક્ત કરીને જાણે હજારો કેયલે સતત ગાઈ ગાઈને સુધિત થયેલ ટહુકે...", * પ્રશંસનીય છે ! ક્ષધિત ટહુકે કહ્યો છે, એ ટહુકે મારે જ. છે...” વીણાવાદન પછી આ કાવ્ય જ વીણા સાથે ગાવાની મરમે તેની પાસે ઈચછા વ્યક્ત કરી. I !