પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


________________

આત્માના આલાપ ૧૫૭ જે સરખાં ખાદીનાં કપડાં આશ્રમના વિદ્યાર્થીઓ અને બીજાઓએ પહેરેલાં જોયાં ત્યારે એક જ ધ્યેયને વરેલા એ બધા અહીં એકત્ર થયા છે, એવું લાગ્યું. એ દિવસે રાજારામન અને મુતિરુલપને ત્યાં જ નાહ્યા અને આશ્રમમાં બધાની સાથે એક પંક્તિમાં બેસીને બેરનું ભોજન લીધું, આશ્રમ શરૂ કરવામાં દિવસે ન બગડે એટલા માટે જ મેં મદુરામ પાસેથી પૈસા લીધા, એ માટે મને માફ કરે” પ્રહદીશ્વરને કર્યું. “આવું ન બોલે. તમે જે કર્યું છે એ મેટી સાધના છેક્યારેક હું કઈ બોલી ગયો હોઉં તે એ તમે મનમાં રાખશે નહિ - રાજારામને કહ્યું, મુત્તિરૂલપન બીજા દિવસથી આશ્રમમાં શિક્ષક તરીકે સેવા આપે એવી રાજારામન અને પ્રહદીશ્વરને માગણી કરી. તેઓએ માગણું કરી એ પહેલાં પિતે અહીં જોડાવાને નિર્ણય કર્યો હોવાનું મુક્તિ લપને જણાવ્યું. તે દિવસે સાંજે નહેરના કિનારે બેસીને સૂર્યાસ્તનું ૌંદર્ય નિહાળતા નિહાળતા તેઓ વાત કરવામાં તલ્લીન થઈ ગયા. આશ્રમનું ભાવિ, તેના નિધિમાં વૃદ્ધિ કરવી, તેમ જ શાળાને ગાંધી મહાવિદ્યાલય સુધી લઈ જવા અંગે બંને મિત્રોએ નિખાલસ દિલે ચર્ચા કરી. | મુર્િલપ્પન અને રાજારામન એ દિવસે આશ્રમમાં રહ્યા. તેઓ બીજે દિવસે સવારે પાછા ફર્યા. બીજે દિવસે આશ્રમમાં જોડાઈને સેવા આપવા ત્યાં મુતિરુપને આવી જવું અને વાંચનાલય તથા કેગ્રેસનાં કાર્યો વગેરેમાં રાજારામન અને ગુરુસામીએ જોડાઈ જવું જોઈએ, એવું પ્રહદીશ્વરને દઢતાપૂર્વક જણાવ્યું. મુતિરુલપને આ પ્રસ્તાવ હર્ષ પૂર્વક વધાવી લીધું. પરંતુ ગુરુસામીને કેંગ્રેસના કાર્ય કરતાં આશ્રમનું કાર્ય વધુ પસંદ હતું.