પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


________________

૧૫૮ આત્માના આલાપ એ દિવસે મદુમાં આનંદજનકન સમાચાર ફેલાયા, એથી બધાના ઉત્સાહમાં વધારે થયે. જેલવાસી કામરાજ વિરુદ્રપદિ મ્યુનિસિપાલિટીના પ્રમુખની ચૂંટણીમાં વિજય પામ્યા હતા. જેલવાસી દેશભક્તોમાંના એકને શ્રદ્ધા સાથે ચૂંટી કાઢવાથી કાર્ય કરેના ઉત્સાહમાં વધારે થયે, આશ્રમમાંથી પાછા આવ્યા એ દિવસે ઘણુ સમય સુધી રાજા રામને મધુરમને આશ્રમની સ્થાપના, તેની વ્યવસ્થા અને તેને સાંપડેલ ગૌરવ વિશે વાત કરી. - “આ આશ્રમનું આટલું જલદી નિર્માણ થયું ન હતું તે પ્રહદીશ્વરન ગાંડા થઈ જાત. આર્થિક સહાય માટે તે અતિ ઉત્સાહપૂર્વક બધે ફરતા હતા. તેમને એ ઉત્સાહ જોઈને મારી પાસે બીજી વ્યવસ્થા ન લેવાથી મારાં બધાં ઘરેણાં વેચીને પૈસા આપવાને વિચાર મને ઉદ્દભ... – મદુરામે કહ્યું. એ વખતે તેણે મદુરમ તરફ જોયું. તેનું નાક ચૂની વગર, પગ સાંકળાં વગર, હાથ સેનાની બંગડીઓ વગર અને કાન હીરાના કાપ વગર અડવાં લાગતાં હતાં, એ રાજારામનના ધ્યાનમાં આવ્યું. જેલમાંથી આવ્યા પછી પહેલવહેલી તેને મદુરમને જોઈ ત્યારે માના મરણને શોક પાળવા માટે આ બધાં ઘરેણાં કાઢી નાખ્યાં હશે, એવું તેણે માન્યું હતું. આ બધાં ઘરેણુંના પૈસા આવ્યા અને એ પૈસામાંથી આશ્રમ ઊભું થયું છે, એ રાજારામને જવું. વાતચીત પરથી એકલા ઘરેણાં જ વેચાયાં નથી, ઘર પણ ગીરે મૂકીને મોટી રકમ ઉપાડી છે, એ તેણે જોયું. આ બદલ રાજારામને તેને ઠપકે આયે; પરંતુ તે તે સહેજ પણ રંજ વગર હસતી જ રહી. એક “પૈસામાં શું છે? એ તો કાલે મહેફિલ શરૂ કરી મેળવી શકાશે... મને પૈસા મળશે. પણ સારા માણસે અને સારું ટાણું હમેશાં ન મળતાં નથી.સારા માણસ અને સારું કાર્ય સામે ચાલીને આવે

  • ,

, , ,