પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


________________

આત્માના આલાપ ૧૬૧ બધું શોભે છે?'- એક દિવસ રાજારામને મદુરમની મશ્કરી કરતાં કહ્યું. “તમારી પ્રતિજ્ઞાનું પાલન કરવામાં હું સાથ આપું છું. તમને પ્રતિજ્ઞાભંગ કરવા ઇચ્છતી નથી.. છતાં તું મક્કમ મનની છે...” એમાં તમે કાંઈ બાકાત છો?” - આ પૂછ્યું ત્યારે મદુરમના વદન પર અત્યંત પ્રસનતા પથ. રાયેલી રાજારામને નિહાળી. દરરોજ સાંજે કોંગ્રેસના કાર્યાલયમાં જવું એ રાજારામનને હંમેશને નિયમ બની ગયે. આમ એક દિવસ કેંગ્રેસ કાર્યાલયમાં ગયે હતો ત્યારે – વિરુદપટ્ટિ કામરાજને જેલમાંથી છોડવામાં આવ્યાના અને પોતે જેલમાં હતા ત્યારે મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા તે મ્યુનિસિપાલિટીના પ્રમુખપદને એક દિવસ શાભાવીને રાજીનામું આપ્યાના સમાચાર આવ્યા. બધાને આશ્ચર્ય પમાડે એવા એ સમાચાર હતા. “હેદ્દા કરતાં દેશસેવા મેટી છે.' એમ રાજારામને મિત્રોને કહીને કામરાજની પ્રશંસા કરી.

  • *

- --