પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


________________

આત્માના આલાપ ૧૨૭ “ અપાર જગલની વચ્ચે - ગાઢ અંધકાર કે પ્રકાશ ને કદી એવી સુષુપ્ત અવસ્થામાં...' – મદુરેમે કાવ્ય ગાઈ બતાવ્યું હતું, એના જેવી અત્યારે પિતાની સ્થિતિ છે, એમ લાગતાં તે મનમાં ને મનમાં હસ્ય, એકલવાયાપણાનું દુઃખ તેના હૃદયને કરવતથી વહેતું હોય એવી અસહ્ય યાતના તે અનુભવતો હતો ત્યારે ક્યાંકથી વણના મંદ વાદન સાથે “નથી જાણતી રામા..' સૂર કર્ણ પાસે આવીને શું જતો હેય એ તેને ભ્રમ થયે. તે સૂરની ભવ્યતા, ક્ષુધા, માધુર્ય, પ્રેમ, અનુરાગ એ બધાંએ તેના હૃદયને શાંત પાડયું. -

. .' રાજારામનના સહકાર્યકરોમાંથી કેટલાક તેના પછી પકડાઈને અમરાવતી જેલમાં આવ્યા. તેઓ મદુરે, તિરુનેલવેટી અને કેયાતરમાં પ્રજાએ સરકારને આપેલી લડતના બનાવો અને પોલીસની દમનશાહીને ચિતાર રજૂ કર્યો. તારનાં દેરડાં કાપવાનો, રેલના પાટા ઉખાડવાના, પુલ ઉડાડી મૂકવાના, પિસ્ટ ઓફિસે બાળવાના આવા ઘણું બનાવે સ્વતંત્રતા મેળવવાના આવેશમાં બની રહ્યા હોવાનું જણાવ્યું. ‘કરે યા મરે” મહાત્મા ગાંધીના આ સૂત્રે લેકમાં ખળભળાટ મચાવી દીધો હોય એવું રાજારામનને લાગ્યું. અહિંસામાં વિશ્વાસ ધરાવનાર મોટા નેતાઓ એવી કેવી પરિસ્થિતિમાં મુંકાયા હશે ત્યારે “ફતેહ કે મૃત્યુ'ના નિર્ણય પર આવ્યા હશે, એ અગે ધણુ દિવસ સુધી તે વિચાર કરતો રહ્યો. આંસુ સીંચીને ઉછેરેલી આઝાદીની ફસલને રુધિરનું સીંચન કરવા જેવી પરિસ્થિતિ આવી ગઈ છે કે શું, એને પણ તે વિચાર કરતે હતે. મદુરના મેંગારું મેદાનમાં થયેલ લાઠીચાર્જમાં મરણ પામેલાઓ અને એસિડ ફેંકવામાં કેદ પકડાયેલાઓ વિશે જાણ્યું ત્યારે રાજારામન

, .

. -