પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૧૭૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


________________

૧૬૮ આમાના આલાપ વ્યથિત થયે. પિતાની ચિંતા અને દેશની આઝાદીની લડત અંગેની ચિંતામાં અમરાવતી જેલમાં દિવસે તે વિતાવતો હતો. - રાજારામન અને તેના જેવા અસંખ્ય દેશપ્રેમીઓ અમરાવતીની જેલમાંથી છૂટવા એ પહેલાં, આ અઢી વરસના જેલવાસ દરમિયાન દેશમાં બની ગયેલા ઘણુ બનાવથી અજાણ હતા. ભવિષ્યમાં ક્યારેય ખોટ ન પૂરી શકાય એવા સત્યમૂર્તિ જેવાના મરણથી તમિળનાડુ ઊંડા શેકમાં ગરકાવ થઈ ગયું હતું. હિંદી ફિજ વડે અંગ્રેજી સલ્તનતને હટાવીને દિલ્હીનો લાજ લેિ સર કરવાના નિર્ણય સાથે આઝાદ હિંદ ફોજના નેતા સુભાષ ચંદ્ર બેઝનાં વિરત્વભર્યા કાર્યો દૂર હોવા છતાં રાજારામને સાંભળ્યાં. પિતાની અને ગાંધીજી વચ્ચે વિચારસરણીમાં મતભેદ હોવા છતાં તેમણે રેડિયેમાં “ગધી જ રાષ્ટ્રપિતા છે” એ જાહેર કર્યું ત્યારે આ સાંભળનાર બધા જ છક થઈ ગયા. તે સમયે યુવકોના હૃદયમાં જયહિંદ” ઉદ્દઘોષને ગુંજારવ ઊઠયો હતે. - ત્યાર બાદ અઝાદ હિંદ ફેજને શરણાગતિ સ્વીકારવા પડેલી ફરજ, ભૂલાભાઈ દેસાઈએ બુદ્ધિયુક્ત અજોડ દલીલ કરીને તેમને જેલમાંથી છોડાવ્યા. નેતાજી જીવે છે કે મરણ પામ્યા છે એ રહસ્યમય ચર્ચા સાથે આખે દેશ ચિંતિત બની ગયો હતો. મહાત્મા ગાંધી પૂનામાં આગાખાન મહેલમાં અને બીજા કેંગ્રેસ કારોબારીના સભ્ય અહમદનગરની જેલમાં રખાયા હોવાની વાત જાણું. જેલવાસ દરમિયાનના શરૂઆતના દિવસોમાં આત્મીય મહાદેવ દેસાઈના મરણના દુઃખથી લાગેલા મેટા આઘાતમાં કસ્તુરબા ગાંધીના મરણથી ઉમેરો થયો. એ સમયે જેલમાં ન ગયેલામાં કોંગ્રેસ સાથેના | મતભેદથી અલગ થયેલા ભૂલાભાઈ દેસાઈ અને રાજાજી હતા.. કસ્તૂરબાના મૃત્યુ પહેલાં દેશમાં ચાલી રહેલા અત્યાચારોની i, * *