પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૧૭૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


________________

૧૭૪ આત્માના આલાપ બાપા ગુજરી ગયા, રામૈયા, હવે આવા સારા માણસો આ જમાનામાં મળવા મુશ્કેલ છે...' રાજારામને વાત શરૂ કરી એ પછી પણ રામૈયા તેને ઓળખી શક્યો નહિ. - “મને ન ઓળખે રામૈયા ? બેંતાલીસના ગષ્ટમાં પકડાઈને જેલમાં ગયેલે હું અત્યારે જ આવું છું. વાંચનાલયનું શું થયું? બાપુજી પથારીવશ હોવા છતાં હજી થોડા દિવસ કાઢશે, હું માનતે. હતું. તેમને શું થયું ?” – આટલું બધું પૂછયા પછી જ રામૈયાએ રાજારામનને ઓળખે. ન ઓળખ્યા પછી રામૈયા બેલી ઊઠયો. “અરેરે ! આ તો અમારા રાજારામન મામા ! એાળખાયા જ નહિ ને ! કેવા હતા ને કેવા થઈ ગયા... ?” રમૈયાને ચહેરો ખીલી ઊળ્યો. “જેલમાં જતાં પહેલાં તમે બાપુજીને મળવા આવ્યા હતા. એ વખતે બાપુજી માંડ એક સપ્તાહ જીવે એમ છે, તેવું વઘે જણાવ્યું હતું. તમે આવીને ગયા તેના ત્રીજા દિવસે બાપુજી ચાલ્યા ગયા. તમે જેલમાં ગયા છે, એ વાતની મને પાછળથી જાણ થઈ, મામા ! આશ્રમમાં સમાચાર કહેવડાવ્યા. પ્રહદીશ્વરન મામા, મુનિલપ્પન, ગુરુસામી બધા જ તરત આવ્યા. તેમણે જ તમે જેલમાં ગયાના સમાચાર જણાવ્યા. મધુરમ પણ આવી હતી. બાપુજીનું મરણ તેનાથી સહન ન થતાં તે પિક મૂકી રડી.' “આ તે ઠીક રામૈયા, પણ મેં પૂછ્યું તેને તે હજી પણ જવાબ આપ્યો નહિ. વાંચનાલયનું શું થયું ? મદુરમનું ઘર પાડીને કેણુ નવું બંધાવે છે. અત્યારે મદુરમ કયાં છે?' . છે “તમારા ગયા પછી ઘણાબધા બનાવો બની ગયા, મામા ? અંદર આ વાત કરું.' - રાજ રામનનું હૃદય જોરથી ધડકવા લાગ્યું. તે રામૈયાની કામ કરનાર છે ' - 'કું ' ', - ' . .. •