લખાણ પર જાઓ

પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૧૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

રામૈયાની વિદાય લઈને રાજારામ આશ્રમ પહોંચે ત્યારે સંધ્યા થઈ ગઈ હતી. છેલ્લા અઢી વરસ દરમિયાન ત્યાં કેટલેક વિકાસ થયા હતા તો કેટલાક ફેરફાર પણ થયા હતા. આશ્રમની વાડીની નજીક આવેલ ગામની પાસેથી જતા ધોરી માર્ગથી આશ્રમમાં જવા માટે પહેલાં બે. ફર્ભાગની કેડી હતી. અત્યારે એ બે ફર્લોગની કેડી પર લાલ માટી પાથરીને રસ્તે બનાવવામાં આવ્યો. હત.. પ્રહદીશ્વરને અને મિત્રોએ રાજારામનને જે. ત્યારે તેની સ્થિતિ જોઈને નવાઈ પામ્યા. કેમ આમ, રાજા ? હાડપિંજર જે વે બની. ગયે ? જેલમાં શરીર સ્વસ્થ ન હતું ?' શરીર અને મન બંને જેલમાં અસ્વસ્થ હતાં. કોઈને પણ પત્ર મળ્યું નથી તેમ જ હું પણ કોઈને લખી શક્યો નથી. મળવાનું પણ શક્ય નહેતું. તેથી જ આવો થઈ ગયું છું.' મેં બેત્રણ પત્ર લખ્યા હતા ને, રાજા સોની ગુજરી ગયાના, મદુરમની નાદુરસ્ત તબિયત અનેક આશ્રમની સ્થિતિ જણાવતા પત્ર લખ્યા હતા ને ?' “જેલમાં સેન્સર ખૂબ કડક હતી. કૅટ નામને એક રાહુ અમરાવતી જેલને જેલર હતા. તે ઈ. પત્ર આપતે નહિ કે કોઈને લખવા દેતો નહિ. ૧૩ અમારે માટે તે તેણે દુનિયામાં અંધારું કરી દીધું આ હતું. જાણે દેશવટે આપીને કેઈ નિર્જન ટાપુ પર