________________
આત્માને આલાપ ૧૮૧ જ તે અહીં રહેવા ઇછતી હતી. તેની નાગમંગલમ જવાની ઇરછી ન હતી. મેં અને મારે ઘેરથી કડક થઈને કહ્યું ત્યાર પછી જ તે જમીનદારની સ્ત્રી સાથે ગઈ. તું જેલમાંથી આવે ત્યારે તેને લઈને મને નીગમંગલ આવવાનું કહીને ગઈ છે ” – પ્રહદીશ્વરને કહ્યું. તેને શું જવાબ આપવો એ ન સૂઝવાથી રાજારામન સનમૂન. બનીને ઊભે રહ્યો. “ક્ષય થયાનું કહે છે, એ સાંભળીને મને અત્યંત ચિંતા , “એ જ મેં કહ્યુંને રાજા; પ્રેમની પાછળ શરીર ગળી જતું મેં જેવું છે, પરંતુ હાડકાં ગળી જતાં મેં હમણાં જ જોયાં. તે જમીનદારનાં પત્ની, બિચારી, જૂઠું ન બોલવું જોઈએ, પિતાના પેટની દીકરીની કાળજી લે એવી સંભાળ રાખે છે. તું જઈને થોડા દિવસ ત્યાં રહીશ તે મદ્રમની તબિયત સુધરી જશે...' જમીનદારના ગુજરી ગયા પછી એ પરિવાર માટે મેં, મદુરમે બધાંએ ખોટું અનુમાન કર્યું હતું. મદુરમની માના અવસાન પછી જમીનદારની પત્ની અને બીજાંઓ મદુરમને ભેગા થવા આવ્યાં હતાં ત્યારે તેમનાં મનને ભાવ બદલાઈ ગયો છે, એ હું બરાબર પામી ગયે હતે. અત્યારે મદુરમને પિતાને ત્યાં લઈ જઈને તેની સારી કાળજી લે છે, એમ તમે કહે છે ત્યારે મારા મનને ભાર હળવો થયે છે...' સાચું પણ એ જ છે, રાજા! માનવમાં સો ટકા ખરાબ તે કોઈ હેતું નથી. સમયની સાથે બધામાં પરિવર્તન થાય છે, એ આ જમીનદારનાં પત્ની પરથી જોઈ શકીએ છીએ.' – નાગમંગલ જતાં પહેલા આમની પરિસ્થિતિ અંગે થોડો સમય તેઓએ વાત કરી. મુત્તિલપન થોડા સમય પહેલાં જ આશ્રમની પાસેના ગામમાં એક મકાન રાખીને તેના પરિવાર સાથે ત્યાં રહે છે, એ જાણવા મળ્યું. તે અઢી વરસ દરમિયાન આશ્રમની આર્થિક -
. . . .