પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૧૮૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


________________

આત્માના આલાપ - ૧૮૩ – તે રાતે બે બળદવાળા ગાડામાં બેસીને પ્રહદીશ્વરન અને રાજારામન નાગમંગલમ જવા રવાના થયા. તેઓ આશ્રમમાંથી નીકળ્યા ત્યારે વરસાદ પડતે હતો. જગલને રસ્તે હતે. સમય જતાં વરસાદ તીવ્ર થયે. માર્ગમાં ઠેર ઠેર જગલી ઝરણાં અડચણ કરતાં હતાં. ઝરણુમાં પાણુ વધતાં પ્રમાણમાં અડચણ પડવા લાગી. આશ્રમથી નાગમંગલમ પચીસ માઈલથી વધુ દૂર ન હતું. છતાં સખત વરસાદને કારણે ઠેર ઠેર રોકાઈને મુસાફરી કરી, તેથી બીજે દિવસે સવારમાં જ તેઓ નાગમંગલમ પહેરયા, નાગમંગલમ ગામમાં આવેલી જમી. નદારની હવેલીમાં તેઓ પહેલા ગયા. પરંતુ તેઓ ત્યાં ગયા ત્યારે જમીનદારનાં પત્ની કે મધુરમ ત્યાં ન હતાં. ક્ષયરોગને કારણે સારી હવાવાળા સ્થળે રહેવા જવાનું ઠેકટરે કહ્યું હોવાથી નાગમંગલમથી આગળ છ માઈલ દૂર આવેલા પશ્ચિમઘાટની તળેટીમાં, ઉનાળામાં રહેવા માટેના નિવાસસ્થાનમાં તેમાં રહેવા ગયાં હોવાના તેમને સમાચાર મળ્યા. તરત જ રાજારામન અને પ્રહદીશ્વરને પોતે આવેલા બળદગાડામાં જ ત્યાં જવા નીકળી ગયા. જલદી ત્યાં પહોં. ચવા પ્રયત્ન કરવા છતાં ખાડાટેકરા તેમ જ વરસાદને લીધે બળદે ઉતાવળે દોડી શક્યા નહિ. જમીનદારના ગ્રીષ્મઋતુના નિવાસસ્થાને તેઓ પહોંચ્યા ત્યારે સવારના દશ ઉપર થઈ ગયા હતા. જમીનદારનાં પત્નીએ તેમને ભાવપૂર્વક સત્કાર્યા. તે દિવસે શુક્રવાર હેવાથી તેઓ ત્યાં પહેરવા ત્યારે મરમ પૂજાખંડમાં હતી. આવી કથળેલી સ્થિતિમાં પણ તે પૂજાવિધિ અત્યંત શ્રદ્ધા સાથે કરતી હતી, એ જોઈને તેઓ આશ્ચર્ય પામ્યા. જમીનદારનાં પત્ની અને પ્રહદીશ્વરન નિવાસના આંગણામાં વાત કરતાં ઊભાં રહ્યાં. પરંતુ આતુરતા રેકી ન શકવાથી રાજારામન એક્લો જ પૂજાખંડ તરફ ગયો. સવારનો નાહ્યો ન હોવાથી પૂજાખંડની અંદર ન જતાં બહાર બારણું આગળ તે ઊભો રહ્યો. અંદર મદુરમ વીણાના વાદન સાથે પૂજા કરતી હતી. ત્યાં બેઠેલ વ્યક્તિ જ