પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૧૮૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


________________

૧૮૪ આમાના આલાપ મદુરમ છે, એ તે માની શકશે નહિ. તેની આંખ ભીની થઈ ગઈ, અને અશ્રુ વહેવા લાગ્યાં. એ વખતે એ જ “ નથી જાણતી રામા' વિણા સાથે ગાઈ રહી હતી. વીણાનું વાદન થંભી ગયું. તે તેના પાતળા સુકલકડી હાથમાં ગુલાબ લઈને પૂજા કરતી હતી ત્યારે – એમાં ક્યાં ગુલાબ છે અને કો હાથ છે, એ રાજારામનની આંખો નક્કી કરી શકી નહિ. મદુરમના હાથ સુકાઈ ગયેલા હોવાથી ગુલાબ હાથને રંગમાં ફરક તેને જણાતો ન હતે. અભિષેક કરવા માટે બંને હાથના ખેબામાં તેણે ગુલાબ લીધી ત્યારે તેના હાથ અને ગુલાબ વચ્ચે ફરક તેની આંખે પામી શકી નહિ. મદુરમની નજર હજી રાજારામન તરફ ગઈ ન હતી. તે પડખું ફરીને બેઠી હતી અને તેનાં નેત્રો ધ્યાનમાં બેઠી હોય તેમ મી ચેલાં હોવાથી રાજારામન આવીને ઊભો છે એનો હજી તેને ખબર પડી નહિ. આ વખતની માંદગીમાં ખૂબ જ લેવાઈ ગયેલી મદુરીને જોતા રાજારામન સ્તબ્ધ બનીને ઊભો રહ્યો. - મદરમના મદુરના ઘરમાં તેની મા ધનભાગ્યમ અને નાગમંગલમ જમીનદારના ટાંગેલા એ જુના ફોટા અત્યારે પૂજાઘરની બહાર ટાંગેલા હતા. પથારીની પાસે એક લાંબી પાટલી પર તે દરરોજ કાંતતી હતી એ રેટિયે હતો. પથારી નીચે બેસીન અને એક થુંકદાની હતાં. તે રહેતી હતી એ ખંડ એક ગંભીર ઇદીના ખંડ જે હતે. પૂજા પતાવીને મદુરમ પાછી ફરી ત્યારે બારણની પાસે ઊભા રહેલા રાજારામનની આંખો અને કાળા કુંડાળાવાળી, ઊંડી ઊતરી ગયેલી મદુરમની આંખો મળી, ગળામાં ડૂમે ભરાઈ જવાથી તે બંનેમાંથી કઈ કઈ બેલી શકયું નહિ. યાસાં હૈયાં જ્યારે મળે છે ત્યારે શબ્દો દ્વારા નહિ પણ નયને દ્વારા પિતાની ઝંખના વ્યક્ત છે

- ,

અશ્રુભીની આંખે ચમકી ઊઠી. બનવા મારી હતી તેમના કાયદા અને તમારા ડાબા જ કવિ તેની તાd S .