પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૧૯૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૮૮ આત્માના આલાપ ખાસિયત હતી. તે ગીત ગાતી હોય એવો સુખદ તેને કંઠ રાજારામનને લાગ્યો. થોડી વારમાં પ્રહદીશ્વર અને રાજારામન બાજુમાં આવેલા પર્વ તની ખીણના ઝરણુમાં જઈને નહાઈ આવ્યા. પ્રહદીશ્વરન પહેરણ પહેરતા ન હતા. ચાર હાથની ખાદીની લેતી અને ઉપર ખાદીને એક કકડે. ઝરણાને કિનારે સુકવીને એ તેમણે પહેરી લીધે. ઘણા સમય સુધી ઝરણામાં તરીને અને ડૂબકીઓ મારીને રાજારામન નાહ્યો. બીજાં કપડાં પિતાની પાસે નથી એ ભૂલી જઈને કપડાં સકળ્યા વગર જ ભનાં પહેરીને ઘેર પાછો ફર્યો. ચાલતાં આવતી વખતે આકાશ વરસાદનાં કાળાં વાદળાંથી ઘેરાયેલું હોવાથી કપડાં સહેજ પણ સુકાયાં નહિ. ઘેર આવ્યા ત્યારે જમીનદારનાં પત્ની રસેડામાં હતાં. પ્રહદીવરને સીધા પૂજાખંડમાં ગયા. મદુરમે ઇશારે કરીને રાજારામનને ખાટલા પાસે બોલાવ્યું. રાજારામન જઈને ઊભો રહ્યો. ભીની ધોતી પહેરીને કેમ ઊભા છે ? શરીરના શા હાલ થશે ? બીજી ધતી નથી ?” - પિત ની ધૂતી પહેરીને આવ્યું હોવાને ખ્યાલ રાજારામનને અત્યારે જ આવ્ય, મદુરમે બેઠા થવાને પ્રયત્ન કર્યો, રાજારામને તેને બેઠા થતાં અટકાવી “ કાંઈ વધે નહિ.” બોલતાં મહુરમે ફરી ઊઠવાને પ્રયત્ન કર્યો. આ વખતે પણ રાજારામને તેને બેઠી થતાં રેકી. શું કરવાનું છે, મને જ કહે, મદુરમ! કરીશ. તારે બેઠા થવાનું નથી.” તમારી પાસે સેવા લેવાની મારી ઇરછા નથી. પરંતુ તમે મારી એ ઈરછી પરિપૂર્ણ થવા નહિ દો એમ જણાય છે.” મને કહે.. હું કરીશ.” . ' '