પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૧૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આત્માના આલાપ ૧૮૯ - “આ પૂજાખંડમાં મારી ટૂંક છે. એ જરા અહીં લાવે – - રાજારામને ટૂંક લાવીને પાટલી ઉપર મૂકી. મદુરએ તે ઉધાડ, વાને ઈશારો કર્યો. રાજારામને ટૂંક ખોલી. પેટી ખેલતાંની સાથે જ સુખડ અને કપુરની સુવાસ મહેકી ઊઠી. ટૂંકના ઉપરના ભાગમાં તેની કાચની બંગડીઓ અને તેની નીચે ખાદીની સાડીઓની થાપી હતી. એ ઊંચી કરીને તેની નીચે હાથ નાખીને મદુરએ એક ખાદીની ધોતી, અને પહેરણ બહાર કાઢતાં કહ્યું, “તમે જેલમાં ગયા તે દિવસે વાંચનાલયમાં સૂવેલ કપડાં ત્યાં જ રહી ગયાં હતાં. બીજે દિવસે સવારે મારી નજર પડતાં આ કપડાં લઈ, ગડીવાળીને મારી ટૂંકમાં મૂક્યાં હતાં. - રાજારામને એ તેની પાસેથી કપડાં લીધાંછેતી અને પહેરણું સુગંધથી મહેકતાં હતાં. મદુરામની પેટીમાં તે સુવાસ આવતી હતી. તેની આ શ્રદ્ધાભક્તિ અને યાદદાસ્તથી રાજારામને અનેરો આનંદ અનુભવ્યો. “આજે તે ભીની છેતી કાળજીપૂર્વક સૂકવો. કાલે તમને આપવા માટે મારી પાસે ખાદીનાં ધોતી પહેરણ નથી” એ સ્થિતિમાં પણ મદુરમે મજાક કરી. રાજારામન પણ હસતાં હસતાં ભીની ધતી સૂકવવા ગયે. પ્રહદીશ્વરન અને તે સાથે જમવા બેઠા. એ વખતે “કેમ ભાઈ! તાજા પરણેલ વરરાજાની જેમ તમારી ધોતી મહેકી રહી છે?” કહી પ્રદીશ્વરને, રાજારામનની મશ્કરી કરી. મેઘેિરા મહેમાનને જમાડવાનું હોય એવી રસાઈ જમીનદારની પત્નીએ બનાવી હતી. રાઈ કરવા અને મદદ કરવા માટે માણસે હોવા છતાં તેમણે જાતે રસોઈ કરી અને પીરસ્યું. વડા, પાપડ બધું જ બલ્બ બબ્બે પાનમાં પીરસ્ય. - “આ શું ! જાણે વેવાઈના ઘરનાનું સ્વાગત કરતા હે તેમ બધું બન્નેની સંખ્યામાં પીરસ્યું છે. હું તે અતિ અ૯પાહારી છું. રાજ