પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૧૯૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૯૨ આમાના આલાપ મૂંડાવી નાખીને તે મદુરામની આગળ આવીને ઊભો રહ્યો. તેણે પ્રફુલ્લિત આંખે રાજારામનને નિહાળે. તેના અધર પર સિમત ફરકી ગયું. “હવે તમે પહેલાં જેવા લાગે છે ! વદન પર તેજ દેખાય છે.” આપણું શ્રીનિવાસ વર્ધન સુભાષચંદ્ર બોઝ જે જાણવું છું' કહીને અવારનવાર મારી સરકારી કરે છે, મધુરમ ! “એવું નથી ! સુભાષચંદ્ર બોઝનું નાક જરા ચપટું હતું. તમારું તે સુંદર અને અણીદાર છે. તમે તેમના કરતાં ઊંચા છે. તેમના કરતાં ગોરા છે.. તમે ચશ્માં પહેર્યા નથી.” “તું એવું માને છે? પરંતુ મેં જે નેતાઓ જોયા છે તેમાં મહાત્મા ગાંધી દૈવી પુરુષ છે, જવાહરલાલ નહેરુ પૂર્તિભર્યા છે, સુભાષચંદ્ર બોઝ ગંભીર છે. તેમના જેવી ગંભીર મુખમુદ્રાવાળા ભારતને એકે નેતા મેં જોયા નથી.' તમે તે છે...” “હુ નેતા નથી. એક સામાન્ય યંસેવક છું. મહાત્મા ગાંધીના હજારે અનુયાયીઓમાં એક મારા તે નેતા તમે છે ! હું તમને જ અનુસરીશ.' રાજારામન આને જવાબ આપી શક્યો નહિ. પ્રેમની વર્ષોમાં ભીંજાઈ ગયેલું હોવાથી તેની બેલવાની શક્તિ જતી રહી. મારે ક્યારનાય મરી જવું જોઈતું હતું, મા જતાં રહ્યાં, સોની ચાલ્યા ગયા. મામા, મંગમાં બધાં જતાં રહ્યાં. આ જીવ એક તમારે માટે જ શરીરમાં ઝેલા ખાઈ રહ્યો છે, એ સમજાય છે ?” અશ્રુ ઊભરાતી આંખે મદુરએ રાજારામનને પૂછ્યું. રાજારામને પણ જવાબ શબ્દ દ્વારા નહિ પણ અશ્રુ દ્વારા આ . ઘણુ વખત શબ્દો ' 1. બી. .

:

. *