પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૧૯૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૯૪ આત્માનો આલાપ પાણીને વનિ અને સરસર અવાજ સાથે લહેરાતા પવન – આ બધાં જ કર્ણને પ્રિય લાગતાં હતાં. વાડીમાં ક્યાંકથી કાયલ રહી રહીને ટહુકતી હતી. તેની સાથે ચાલી રહેલી મધુરમ તરફ ફરીને રાજારામને કહ્યું, આ જગતમાં બીજી પણ એક કાયલ છે, મરમ! તું એક જ કોયલ છે, એમ અત્યાર સુધી હું માનતે હતો.” - “હશે ! તમે જ ગીત રચ્યું છે ને “ હજારે કેલે સતત ગાઈ ગાઈને'- એ કોયલ મારા સિવાય બીજી હોઈ શકે નહિ.' - એ આખુંય ગીત સહેજ પણ ભૂલ્યા વગર મદુરમને યાદ હતું એથી રાજારામન નવાઈ પામે.. એ ગીત તને હજી પણ યાદ છે ?” તમે ભૂલી જાવ પણ હું ન ભૂલું. એટલું તે મેઢે કર્યું છે.' – ઘેર પાછા ફરતી વખતે રાજારામનને પૂછયા વગર જ મદુરમે ગીત ગાયું. ગીતને એકેએક શબ્દ શ્વાસની સાથે શ્વાસનળીને ઘસાઈ ઘસાઈને આવતું હોય એમ રાજારામનને લાગ્યું. ઘણુ દિવસે પછી આત્માને સ્પર્શી જાય એ રીતે તેને ગાતી જોઈને રાજારામન ભાન ભૂલી ગયો. તે શરીરની આવી પરિસ્થિતિમાં ગાવું ન જોઈએ, એ મધુરમ ભૂલી ગઈ. ડોકટરની કડક ચેતવણીને પણ તેને ખ્યાલ. રહ્યો નહિ. આત્માની સાથે આત્મસાત થઈ ગીત વણથંભ્ય વહેતું રહ્યું. અપાર જંગલની વરચે – ગાઢ. અંધકાર કે પ્રકાશ ન કદી એવી સુષુપ્ત અવસ્થામાં – નાની કાયલ શોકમગ્ર સાદથી ટહુકે છે – તે દુઃખ પૂરું સમજાતું નથી. ક્યાંથી ગાય છે તે સમજાતું નથી. •••