પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૨૦૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


________________

આત્માના આલાપ ૧૯૫ ગીત અધવચ્ચે અટકી ગયું. અતિ તીવ્ર ખાંસી તેને ઊપડી. વદન પર પરસેવાનાં ટીપાં બાઝી ગયાં. આંખે ખેંચાઈ ગઈ. રાજારામન ગભરાઈ ગયે. તેણે મદ્રમના ખળામાંથી વીણું લઈ લીધી., તેને પથારીમાં સુવાડી ત્યારે તેની આંખો રાજારામન તરફ તાંકીને જોઈ રહી. રાજારામને ઘૂંકદાની ધરી તેમાં તેને ગળફે લીધે.. ગળફે ઘૂંકતાંની સાથે મદુરએ રાજારામનને ધીમા સાદે પૂછયું, આ ઘડીએ તમે મારું દુઃખ સમજ્યા છે? આથી મારી દુઃખનાં કારણની ખબર પડે છે ?' ફરી ખાંસી ઊપડી. લૂંકદાનીમાં ગળફા સાથે ફરી લેહી પડયું.. રાજારામને ગભરાટના માર્યા રસોઇયાને બેલા. જલદી જમીનદારનાં પત્નીને બેલાવવા માણસને મેકલવા કહ્યું. છેકટરને પણ સાથે બેલાવી લાવવાનું જણાવ્યું. મદુરથી આવતા મોટા ડોકટરને બેલાવવાનું તે સમયે શક્ય ન હતું. નાગમંગલમની સ્થાનિક હોસ્પિટલમાં એક એલ. એમ. પી. ઠેકટર હતા. તેમને બોલાવી લાવવા માટે રાઇયાએ માણસ મેક. મદુરમ ફાટેલી આંખે જોતી હતી. મેં અને હઠ તરડાઈ ગયાં હતાં. હવૈલમાંથી એક જુની ફાડ કારમાં જમીનદારનાં પત્ની અને એલ. એમ. પી. ડોકટર જલદી આવ્યાં.. જમીનદારનાં પત્નીને કાંઈ ન સમજાતાં તે પિક મૂકીને રડવા લાગ્યાં. લેહીવાળી ગળફા જોઈને ડોકટરને પણ ભય જણાયે. તેમણે તરત. મદુરે જઈ મેટા ડોકટરને બોલાવી લાવવા જણાવ્યું. જમીનદારનાં પત્ની અને ડોકટરને મદુરની દેખરેખ રાખવાનું કહીને જમીનદારની કારમાં રાજારામન રવાના થશે. ગમે તેટલી ઝડપથી કાર દેડાવી તે ય મદુરે પહોંચતાં રાતના સવા અગિયાર થઈ ગયા. જમીનદારના પરિવાર સાથે લાંબા દિવસેને પરિચય હેવાથી, ડોકટર પરિસ્થિતિ, સમજીને આનાકાની કર્યા વગર આવવા માટે તૈયાર થયા. ગયા અઠવાડિયે હું આવ્યું ત્યારે તબિયત જરા સુધારા પર