પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૨૦૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


________________

આમાના આલાપ ૧૯૭ નાગમંગલમ આગળથી પસાર થઈ, પર્વતને રસ્તે ચઢીને વળાંક લીધે ત્યારે ડૉકટરે ટોર્ચ ચાલુ કરી ઘડિયાળમાં સમય જે. સવાબે વાગી ગયા હતા. માર્ગમાં પર્વતના ઢળાવ પર આવેલી વાડીઓનાં ચોકિયાત કૂતરાંએ કારને અવાજ સાંભળીને ભસ્યાં. ઝાકળને લીધે ત્યાં ઠંડા પવન વાતો હતો. ફૂદાંઓના અવાજને દબાવી દેતે હેય એ ક્યાંકથી ઘુવડને અવાજ આવ્યું. દૂરથી કૂતરાંનો રડીને શાંત પડવાનો અવાજ સંભળા, રાજારામને કાન પર હાથ દબાવ્યા. તેના હૃદયના ધબકારા વધી ગયા, - પર્વતની તળેટીમાં બંગલાના આંગણામાં જઈને કાર ઊભી રહી ત્યારે એલ. એમ. પી. ડોકટર બળદગાડીમાં પાછા જવા નીકળ્યા. તેઓ કારમાંથી ઊતરે એ પહેલાં ગાડું રવાના થઈ ગયું. આખા ઘરમાં દીવા બળતા હતા. આંગણામાં પ્રેમેકસના પ્રકાશમાં જીવાતે. ઉડતી હતી. બળદગાડાનાં પૈડાંના દૂર જવાના આવતા. અવાજ સિવાય બંગલામાં નીરવતા હતી. ડોકટર પગથિયાં ચઢતાં અચકાયા. આંગણુમાં કોઈ ન હતું. બંગલાની અંદરથી જમીનદારનાં પત્ની સામે આવ્યાં. રડી રડીને તેમની આંખે સૂઝીને દડા જેવી થઈ ગઈ હતી. માથાના વિખરાયેલા કેશ પીઠ પર પડ્યા હતા. - આશ્રમમાં પ્રહદીશ્વરન અને મધુરમાં તેના માણસોને કહેણ એકલા. આપણું તેની સાથે આટલું જ હતું - સાવ ધાનીથી એકે એક શબ્દ તેમણે રાજારામનની પાસે આવીને કહ્યો. પિતાનું કથન પૂરું કરે એ પહેલાં જ તે રડી પડયાં. રાજારામન પ્રલાપ કરતે અંદર દેશે. - આ દેહથી રાજારામનને મળવા ઇરછતી મધુરમ દેહ ત્યાગ કરીને રાજારામનના આત્મા સાથે એકાકાર થઈ ગઈ. “સંગીતની દુનિયાને આ એક મોટી ખેપટ પડી છે”-– એમ ડેકટર જમીનદારની . જી