પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૨૦૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


________________

૨૦૦ આમાના આલાપ

હું હઈશ તે પરણાવી દઈશ ” મદુરમની માને મેં વચન આપ્યું, હતું. પણ પ્રભુની ઈછા બીજી જ હોય એમ જણાય છે. કહેતાં કહેતાંમાં તે પ્રહદીશ્વરનની આંખે ઊભરાઈ ગઈ. આશ્રમમાં ઝરણુના કિનારાની એક બાજુએ પિતે રહેતા હતા, એ ઝૂંપડીમાં પિતાને સાથે રાજારામનને પ્રહદીશ્વરને રાખે.

- આ દરમિયાન દેશમાં અને તમિળનાડુ માં ઘણું બનાવો બની ગયા હતા. તમિળનાડુના કાર્યકરો માં તિરૂપરંગુનના અધિવેશન વખતે પડેલા બે જૂથ વચ્ચેનું અંતર ધીમે ધીમે વધતું ગયું. તિરુપરંગુન્ટમ અધિવેશનમાં તિરુયૅમની થયેલી ચૂંટણી ગેરકાયદેસર છે. એવો ઠરાવ કરીને એક પક્ષે મધ્યસ્થ કેંગ્રેસ કાર્યવાહક કમિટિએ નવી સ્થાનિક કાર્યવાહક કમિટિ નીમવાની માગણી કરી. કોંગ્રેસ મધ્યસ્થ કારોબારીને સ્થાનિક કાર્યવાહક કમિટિ રચવાની સત્તા નથી, એવું વિરોધી જૂથે જણાવ્યું. આ પ્રશ્ન પણ મેવડીમંડળના કાને પહોંચે. આમ વિખવાદ અને ફાટફૂટ વધ્યાં, એ વખતે અખિલ હિંદ કેંગ્રેસ કમિટિના પ્રમુખ અબુલ કલામ આઝાદે પરિસ્થિતિને જાતઅભ્યાસ કરવા માટે કમિટિના એક સભ્ય અસરફઅલીને તમિળનાડુમાં મોકલ્યા. ૧૯૪પના ડિસેમ્બર માસની અઢારમી તારીખે અસરફઅલી મદ્રાસ આવ્યા, તેઓ એક અઠવાડિયું અહીં રહ્યા. પછી સરદાર પટેલને મળવા મુંબઈ ગયા. છેવટે એક પક્ષમાંથી પાંચ અને બીજા પક્ષમાંથી ત્રણ એમ કુલે આઠ જણની કારોબારી કમિટિ રચવામાં આવી, ન અત્યારે પહેલાંના જે પક્ષના કાર્યમાં રાજારામનને રસ ન હતા. આશ્રમને વિકાસ કરવો, શિક્ષણ દ્વારા જ્ઞાનને વિકાસ કરવો અને તે દ્વારા જ્ઞાતિભેદ અને દેશમાં પ્રસરેલી છૂકછૂતની ભાવના દૂર કરવી, સ્વદેશી ઉદ્યોગના વિકાસ કરવો એ તેનાં થેય હતાં. -: .... . . . . . . . . . . . . '