પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૨૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આમાના આલાપ ૨૦૫ S

સુબારામનના બંગલામાં તેમનાં દર્શન કરવા ગયો ત્યારે ટી. એસ. એસ. જને ભૂલમાં “શ્રીમાન ગાંધી રામન” કહી પિતાને બોલાવે હતો એ યાદ આવતાં રાજારામનની આંખ ભીની થઈ ગઈ. ગમે એ રીતે વિચારે કે ગમે એ પ્રસંગે વિચારે તો પણ એ વિચાર મદુરમની સાથે સંકળાઈને તેને દુઃખ આપે છે. તેના બધા વિચાર, તેનાથી શરૂ થાય છે અને મદુરથી જ વિરામ પામે છે. - ધીરે ધીરે એક વરસ પસાર થઈ ગયું. મદુરમને ગુજને એક વરસ પૂરું થતાં, પહેલા શ્રાદ્ધમાં રાજારામન પ્રહદીશ્વરનને લઈને નાગમંગલમ ગયે, જમીનદારની પત્નીએ એ દિવસે મદુરમ માટે સૌભાગ્યવતીની અંજલિ આપી. એ પ્રસંગે તેમનું દિલ ભીંસી નાખ્યું. પિતાના પતિની પત્નીની દીકરીને હડસેલી મૂકતાં પિતાની જણ દીકરી માનીને જમીનદારનાં પત્નીએ શ્રદ્ધાપૂર્વક સ્નાન કરીને ઉપવાસ કર્યો. ચાર સવાસણું સ્ત્રીઓને જમાડીને નવા સાડલાં, પાનસેપારી અને હળદરને ગાંઠિયે આપ્યાં, એ જોઈને રાજારા, મને અને પ્રહદીશ્વરનનાં મન ગદ્ગદ થઈ ગયાં. એ આખો દિવસ નાગમંગલમ અને પર્વતની તળેટીમાં આવેલા બંગલામાં રહીને બીજે દિવસે તેઓ આશ્રમ પાછા ફર્યા. બીજા દિવસે અને તે પછીને દિવસે પણ દિલ એકે કામમાં ન હતા રાજારામન ભ્રમિત દશામાં બેસી રહ્યો. મન શાંત પડીને યથાવત્ સ્થિતિમાં આવતાં બે દિવસ લાગ્યા. બીજા સપ્તાહે આશ્રમની શાળાને “ સરકારની માન્યતા અને “ગ્રાંટ' મળે એ માટે તેને અને પ્રહદીશ્વરને મદ્રાસ જવું પડયું. ત્યાં જતાં રસ્તામાં ત્રિચિ ઊતરીને પુદુ જઈ ત્યાં પરિવાર સાથે એક દિવસ રહેવાની ઈચ્છા પ્રહદીશ્વરનને થઈ. રાજારામને પણ તેમની સાથે મુદ્દે ગ. પ્રહદીશ્વરનનાં પત્નીએ મદુરમના મરણ બદલ તેના દુઃખમાં ભાગ લઈને રડ્યાં. મદુરમની સાથે મદુરેમાં પિતે