પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૨૨૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


________________

આત્માના આલાપ ૨૧૫ સૌભાગ્યવતીના વેશમાં જોઈ જોઈને ટેવાઈ ગયેલે રાજારામન તેના આ નવા વેશને જોઈને આઘાત પામે. પ્રદીશ્વરનનાં પત્નીના પિયરિયાં – તેના ભાઇઓ અતિસાધન-સંપન્ન હોવાથી તે એનું ભાવિ જીવન ઈજજતભેર અને સારી રીતે વિતાવી શકશે, રાજારામનને લાગ્યું. બધા જ ભાઈએ બહેનને ધીરજ મળે એટલા માટે પુકે આવીને રહ્યા હતા. રાજારામનને જોતાંની સાથે જ પ્રહદીશ્વરનની પત્નીનું રુદન ફાટી નીકળ્યું. એ મદુરમ માટે મદુરે આવીને રહ્યાં હતાં, એ બધું તેને યાદ આવી ગયું. તારા પર તેમને અનહંદ ભાવ હતું. તેને “રાજા, રાજા” કહીને સંબોધતાં તેમનું મેં ભરાઈ જતું હતું. નાસિકથી પાછા ફરતાં અહીં આવવા માટે, મદુથી તું નીકળે એ પહેલાં તને પત્ર લખે. હતે, તું મરે પાછો જાય ત્યારે શરીર સારું હોય તો તેઓ તારી સાથે આવવાના હતા...' – રાજારામને પ્રહદીશ્વરનનાં પત્નીને આશ્વાસન આપી ધીરજ રાખવા કહ્યું પરંતુ તે પોતે ધીરજ ધરી ન શકવાથી તેનું મન આજંદ કરતું હતું. પ્રહદીશ્વરન મામા ન હોવાથી મને ઘણી તકલીફ પડશે, મામી! મારે જમણો હાથ જ કપાઈ ગયું હોય એમ.” આ બેલતે હતે ત્યારે તેનું ગળું રંધાઈ જવાથી તે આગળ બોલી શકયો નહિ. પત્ર લખીને તેણે ગુરુસામી અને મુતિરુપ્પનને આશ્રમમાંથી બોલાવી લીધા. પુમિાં પ્રહદીશ્વરનની અંતિમ ક્રિયા પત્યા પછી રાજારામન આશ્રમમાં પાછો ફર્યો, પરંતુ દુઃખ અને એકલતાથી સહન નહિ થતાં રાજારામનનાં મન અને શરીર ભાંગી પડ્યાં. પ્રહદીશ્વરન જેવા દુનિયાદારી, ઠરેલ, અને શાંત સ્વભાવવાળ બીજે કઈ ન હોવાથી એ આશ્રમનું સંચાલન કાર્ય કેટલું મુશ્કેલીભર્યું છે, એ તેને ધીમે