પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૨૨૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


________________

૨૨૦ આમાના આલાપ હું 9 g મારી ભાષા નહેરુ બેલશે” એ જેના વિશે ગાંધીજી કહી ગયા હતા એ તેમના વારસદારે પણ આ ભારત દેશમાંથી વિદાય લીધી.' જવાહરલાલ નહેરુ પછી તેમના જેવી શક્તિ ધરાવનારને આ દેશ કાન દઈને સાંભળે એવા નેતા મેળવવા અસદ્દભાગી નીવડયો. તેમના પછી લાલબહાદુર શાસ્ત્રી આવ્યા. આખા દેશમાં ભાષાકીય આંદોલન આગની જેમ વ્યાપી ગયું. બીન જરૂરી પ્રશ્નો માટે વાદવિવાદ ઊભા કરવામાં આવ્યા. રાષ્ટ્રિય એકતા આ ભાષાના પ્રશ્નથી છિન્નભિન્ન થવાનો ભય ઉપસ્થિત થયા. ઉત્તર અને દક્ષિણ વચ્ચે સેતુરૂપ બની રહેવા પ્રયત્ન કરનાર કાઈ રહ્યું નહિ. આંદોલનનું સ્વરૂપ-રીતરસમ બદલાઈ ગયાં. આઝાદી પહેલાં સત્યાગ્રહ, ત્યાગ અને સહન કરીને સામાના હૃદયમાં શુભ લાગણી પેદા કરે એવાં સાત્વિક આ દેલન બદલાઈ ગયાં. ક્રમે ક્રમે ત્યાગની ભાવના ઓછી થતી ગઈ અને પિતાનું ઈચ્છિત પ્રાપ્ત કરવા હિંસા. ખેરી વધતી ગઈ. સત્યાગ્રહમાં પિતાની જાતને હોમી દેવાની નૈતિક શક્તિ હેવી જોઈએ, એમ મહાત્મા ગાંધી કહેતા. જ્યારે પિતાની ઇચ્છિત વસ્તુ પ્રાપ્ત કરવા માટે બીજાઓને વિનાશ કરવાની હદે દેશ પોંચી ગયે. દરેક રાજ્યને માત્ર પોતાની જ પડી હતી. ઉત્ત રનાં ઉતાવળિયાં પગલાંથી ઘણુંબધી સમસ્યાઓ ઊભી થઈ. પાકિ. સ્તાનના આક્રમણની સાથે સાથે તાત્કંદની મંત્રણાઓ કે જાઈ. પાકિસ્તાનના આક્રમણ સમય પૂરતી જ ભાષાઓને વિવાદ ભૂલી જઈને એક અપૂર્વ એકતા ઊભી થઈ. તાસકંદમાં લાલબહાદુર શાસ્ત્રીનું અણધાર્યું નિધન થયું. નહેરુ પછી કેણુ એ વાક્યને ભૂંસાવીને તેમના સ્થાને આવેલા શાસ્ત્રીના મરણ પછી હવે કોણ એની ચિંતા મેવડીમંડળને થઈ. ધીરે ધીરે દેશમાં અશાંતિ વધતી ગઈ. સાઠ વરસ કરતાં વધારે સમયથી ફૂલી ફાલેલી રાષ્ટ્રીય કોંગ્રેસ વીસ વર્ષમાં ધીરે ધીરે નબળી