પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૮ આત્માના આલાપ. વળતું નારાયણસામીએ કહ્યું. ત્યાં તે રાતના એકિયાતે આંગણામાં કાર આવી ગયાની ખબર આપી. રજા લઈને હું નીકળે. ઘેર જઈને જરૂરી વસ્તુઓ બૅગમાં ગઠવી. યાદ રાખીને કેમેરા પણ લઈને હું નીકળે. ત્રણ માઈલ કરતાં વધુ તમે એકલા ડ્રાઈવ કરી શકશે ? જરૂર હોય તે રામનને પણ સાથે લઈ જાવ. બે દિવસ જ છે ને ?' પત્નીએ કહ્યું. કૈલેજ બગડશે. તેની જરૂર નથી. કદાચ બે દિવસ કરતાં વધુ પણ થાય – કહી તેની વાતનો અસ્વીકાર કરીને હું નીકળ્યો. કાર ચેંગલપટ્ટ આગળથી પસાર થતી હતી ત્યારે સડકની એક બાજુએ સ્થંભ પર ત્રિરંગી દવજને અડધી કાઠીએ ઉતારેલે મેં છે. તેની નીચે કેટલાક કારીગરે કાળી પટ્ટી ધારણ કરીને મેળે વળીને ઊભા હતા. આટલી વહેલી સવારે આ સમાચાર એ ગામમાં કેવી રીતે પહોંચી ગયા હશે, એ મને સમજાયું નહિ. વીરમપુરમમાં રસ્તાની એક બાજુએ આવેલ પેપરના સ્ટેલમાં તમિળનાડુના ગાંધીની ચિરવિદાય” એવા સમાચારવાળું એક તમિળ રાષ્ટ્રિય દૈનિક દીવાલ પર લટકાવેલું મેં જોયું. ત્રિચિમાં સાંજે એક મૌન સરઘસનું આયોજન કરવામાં આવ્યું છે, એવું લખાણ ગણેશના મંદિર પાસેથી પસાર થતી વખતે મુખ્ય સડક પર લખેલું મેં જોયું. જ્યાં જોઉં ત્યાં ત્રિરંગી દવજ અડધી કાઠીએ ફરકતા દેખાતા હતા. એક ખાદીના અંગર ખાવાળાએ શાંતિપૂર્વક હાથ લાંબો કરીને મારી કાર થોભાવી. મારાં કપડાં ખાદીના જોઈને મારી તરફ ખાદીની એક કાળી પટ્ટી અને ટાંકણી ધર્યા. તે લઈ મગરખા પર ભરાવી હું આગળ વધે, આ મદરે પહોંચતાં પહોંચતામાં તે સાડા અગિયાર થઈ ગયા. આ ખા મદુરે નગરમાં શેકની ઘેરી લાગણું પ્રસરી ગઈ હોય એવી . .