પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૨૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આત્માના આલાપ ૨૨૯ બધા દેશભકત આ કથામાં પાત્ર તરીકે આવે છે. બે પેઢીઓને તમે સાંકળી લીધી..એ બદલ તમારે અત્યંત આભારી છું –મુનિરુપને કહ્યું જ તેમને મારા પરના ઉપકારને બદલે વાળવા મેં આ કર્યું છે ? ના, આ તો મારી ફરજ છે. જે મેં આ કથા લખી ન હોત તો થોડા દિવસ પછી બીજે કઈ લખત. પરંતુ આ લખવાને હકક તેમણે મને આ હેવાથી હું ગૌરવ અનુભવું છું. વિદ્યાર્થી અવસ્થામાં હું તેમના પરિચયમાં આવ્યો. તેમણે મને સમાચારપત્રના એક સફળ તંત્રી બનાવાવામાં જે પ્રેરણા આપી છે અને મને ઉત્સાહિત કર્યો છે, એ વાતને મેં આ કથામાં ઉલ્લેખ કર્યો નથી. આ કથા મેં લખી હેવાથી જ મારે ઉલ્લેખ કર્યો નથી. મેં મુતિરુલપનને જણાવ્યું - તેમણે મને આ કથાના નામાભિધાન વિશે કહ્યું. તમ કથાનું નામ “મહાયજ્ઞ” રાખ્યું હોત તે સારું.” “રામી શકાય એવું છે ! પરંતુ આમાં આવતાં બધાં જ પાત્રોએ શારીરિક સુખ, અને જરૂરિયાતને એક બાજુએ મૂકી દઈને સંપૂર્ણ તનમનથી દેશને સમપી દીધાં હતાં. એટલે જ આ નામ રાખવું મને વધુ ઉચિત લાગ્યું.' – મેં તેમના મનનું સમાધાન કરતાં કહ્યું. મદુરમને ધ્યાનમાં રાખીને તમે આ નામ પસંદ કર્યું હશે, એવું મારું અનુમાન હતું.' એ વિચાર મને આવ્યું હતું ખરે. તમે સુચવેલ નામ પ્રમાણે જોતાં, પણ મદુરમે ગાંધીરામન માટે જે મહાન ત્યાગ કર્યો છે એ હકીકત, આ કથામાં આવતાં તમામ પાત્રોના કાર્ય કરતાં વધુ મહત્વની છે. એવું મારું માનવું છે.” – મારી વાત સાંભળીને મુતિરુપને રિત કર્યું. બધાંની વિદાય લઈને આશ્રમમાંથી નીકળતાં પહેલાં, મેં ફરી ખંડમાં જઈ તે વીણા, તેમની શય્યા, વસ્તુઓ અને ડાયરીના છેલ્લી વાર દર્શન કર્યા.