પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૨૩૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


________________

દક્ષિણ ભારત સાથે એનાં અનેક તીર્થો દ્વારા આપણો ધનિષ્ટ સંબંધ છે. પરંતુ ભાવાત્મક એકતા માટેનું એક મેટું બળ ભાષા – તેને દક્ષિણની ચાર ભાષા – કન્નડ, તેલુગુ, તમિળ અને મલયાલમ દ્વારા આપણે જીવન્ત સંબંધ સ્થાપ હજી બાકી છે. એ દિશામાં શ્રી નવનીતભાઈ મદ્રાસી વર્ષોથી જે પુરુષાર્થ કરી રહ્યા છે તે આપણા આરને પ્રેરે એ છે. મૂળ ભાષામાંથી થતાં એમનાં ભાષાન્તરો નોંધપાત્ર બન્યાં છે. ગ્રંથિની એમની પસંદગી કેટલી સૂક્ષમ દષ્ટિવાળી અને સાહિત્યની ઊંડી સમજવાળી છે તે એ ઉપરથી જોઈ શકાશે કે ભારતીય જ્ઞાનપીઠના પુરસ્કારને પાત્ર થયેલી નવલકથા “ ચિયાનું એ ભાષાન્તર કરી રહ્યા હતા તે આરસામાં એક કથા ભારતીય જ્ઞાનપીઠના પુરસ્કારને પાત્ર બની. સાને ગુરુજીના જીવનસ્વપ્ન જેવી આન્તર ભારતીય આ પ્રવૃતિ માટે શ્રી નવનીતભાઈ મદ્રાસી આપણું કેવળ અભિનંદનના જ નહિ, સન્માનના પણ અધિકારી છે. -સ્નેહરશ્મિ - " , Ar, " , "