પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આમાના આલાપ ૨૭ લય ચલાવતા હતા. વાંચનાલયમાં અડધી રાતે પણ ગરબડ થતી હતી અને વંદેમારતમ જેવાં ગીત ગવાતાં હેવાથી, ગુસ્સે થઈને મકાનમાલિક મકાન ખાલી કરવાનું કહેવાથી રાજારામને મકાન ઉત્તર ચિટી શેરીમાં મેડા પર બદલ્યું હતું. આ મકાન ભાડે રાખ્યાને થોડાક દિવસ થયા હતા. મકાનની નીચેના ભાગમાં તેમ જ આજુબાજુમાં કાઈ રહેતું ન હોવાથી ત્યાં ગમે તે સમયે મિત્રોને એકઠા થઈને ચર્ચા કરવાની અનુકૂળતા હતી. દાદરાની નીચેની જગામાં સોનું ચાંદી રસવાની દુકાન હતી. તે દુકાન માલિક રત્નલ સોની ગાંધીજીનો અનુયાયી હતો. તેમણે જ આ જગ્યા બતાવી હતી. મેડાને દાદર સીધે શેરીમાં પડતું હોવાથી આ નવા મકાનમાં ગમે ત્યારે જવા આવવાની અનુકૂળતા હતી, તેનું ભાડું દશ રૂપિયા મિત્રોમાંથી ઉઘરાવી લેવાનું તેમણે નક્કી કર્યું હતું. નવા મકાનમાં અડધી રાત સુધી ચાલેલી આ પહેલી મીટિંગ હતી, આ મકાનની પાછલી તરફ નાની પાળીવાળું ધાબું હતું. આ ધાબું બાજુની એક નંબરની શેરીના મેડાવાળા મકાનને અડતું હતું. તે તરફના મેડાના ખંડમાંથી મોડી રાત સુધી વીણાના સુમધુર સૂર સંભળાતા હતા. ફંડ ઓફિસની ઘડિયાળમાં બે વાગી જાય પછી તે વીણના સૂર થંભી જતા. રાજારામન પરદેશી કાપડના બહિષ્કાર અને દારૂના પીઠ પર પિકેટિંગ વગેરે કાર્યક્રમ અંગે મિત્રોને વિગત વાર સજાવ હતું. જ્યારે, કેવી રીતે અને ક્યાં આ કાર્યક્રમ કરવા એ અંગે મિત્રોએ છાણવટ કરી લીધી. એ અરસામાં દેશભરમાં મીઠા ને સત્યાગ્રહ કરીને નેતાઓએ ધરપકડ વહેરી લીધી હતી. દારૂના પીઠ પરના પિકેટિંગની શરૂઆત સેલુર કે તિરપરમથી કરવી મુત્તિરુલપને કહ્યું. પરદેશી કાપડ પરનું પિકેટિગ પશ્ચિમી ગપુરમના બજારમાં કરવું કે પૂર્વ ચિત્ર શેરીમાં આવેલા અમન માતાના મંદિર પાસેથી કરવું, એ અંગે રાજારામન અને સુરસામી