પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૨૮ આમના આલાપ વચ્ચે મતભેદ હતો. આ પહેલાં ઘણા નેતાઓએ કરેલા પિકટિંગના કાર્યક્રમને જારી રાખવાને તેમણે નિર્ણય લીધે. ગાંધીજીની ધરપકડના વિરોધમાં પિતાને વિરોધ વ્યક્ત કરવા માટે કાર્યક્રમ યોજવામાં તેઓની વચ્ચે કે મતભેદ ન હતા. પરંતુ એ કાર્યક્રમ કેવી રીતે અને ક્યાં કરવો તેમ જ એને જવાબ કેવી રીતે આપ, એમાં મતભેદ હતે. ગુરુસામી અને મુક્તિરૂલપ્પન રાજા રામન કરતાં મોટા હતા. રાજારામનમાં તરવળાટ, ઉતાવળ, અને આવેશ હતાં. ગુરુસામી અને મુસ્િલપન ઠરેલા હતા. દેશભરના નેતાઓ અને દેશભક્તોએ સત્યાગ્રહ કરીને જેલે ભરી દીધી છે, ત્યારે આપણે વાંચનાલયમાં બેસીને છાપાં વાંચીએ અને ચર્ચા કરીએ, એને કાંઈ અર્થ નથી' બેલીને રાજારામને છેલ્લે આગ્રહ કર્યો ત્યારે ફંડની ઓફિસમાં ચાર વાગ્યા. “કાલે નિર્ણય કરીશું બેલતાં બેલતાં ગુરુસામીએ બગાસું ખાધું. બંને ત્યાં જ સૂઈ રહેશે, એ વિચારથી રાજારામને શેતરંજી ખંખેરીને પાથરી. પરંતુ મુત્તિરુલપન જવા માટે તૈયાર થયે. “ અત્યારે ચાર થયા છે. વાત કરતાં કરતાં ઘેર પહોંચતાં સમય થઈ જશે. અહીં સૂઈ જઈશું તે સમયને ખ્યાલ નહિ રહે. ને ઊંધ્યા જ કરીશું. ગુરુસામીએ સવારે દુકાન લેવાની છે. નિશાળ બંધ હોવા છતાં હેડ માસ્તરે મને બોલાવ્યા છે. રાજા, તું પણ ઘેર જા. અમારા કરતાં તે તારું ઘર પાસે છે.” - “ નહિ, જવું હોય તો તમે જાવ. મારા મકાન માલિકને સ્વભાવ વિચિત્ર છે. રાતે ઘોંઘાટ થાય છે, કહીને વાંચનાલય ખાલી કરાવ્યું હતું, તેમ હવે ઘર ખાલી કરવાનું કહે તે ! હું સવારે જ જઈશ” મિત્રને વિદાય આપતાં રાજારામને કહ્યું. . મેડે નળિયાંવાળા હતે. મે મહિને હતે. અંદર ઉકળાટ સહન