પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આત્માના આલાપ ૩૧ મેલૂરનું મકાન ખાતરના ડેપને ભાડે આપ્યું હતું. ખાતરના ડેપોની મુખ્ય ઓક્સિ મદુરે માં હેવાથી તેની મા એક હાથે ભાડું લઈને બીજા હાથે ભાડું આપતી હતી. કેલેજને તિલાંજલી આપી ત્યારથી, હવે અહિ મદુરમાં રહેવાની શી જરૂર છે ? મેલૂર જતા રહીએ – તેની મા વાત વાતમાં કહેતી હતી. આ લડતના દિવસોમાં વાંચનાલય, દેશભક્ત મિત્રો અને નેતાઓને છોડીને મેલૂર જવા તેનું મન માનતું ન હતું. આ એક જ વાતની તે તેની માને મક્કમપણે ના પાડતો હતો. વિદ્યનાથન અય્યર, જજે, જોસફ જેવા સ્થાનિક નેતાઓના આશીર્વાદ તેને સાંપડ્યા હતા. શ્રીનિવાસ વર્ધને તે તેને રાષ્ટ્રગીતનું એક પુસ્તક ભેટ આપ્યું હતું. ત્રણ વરસ પહેલાં, દેશભક્ત સેમટ્યા જુલુએ મદુરની શેરીઓમાં સિકંગવાળી તલવાર સાથે સરઘસ કાઢ્યું ત્યારે તે નાને હતા. ઘણાએ ના પાડવા છતાં તે સરઘસમાં ગયે હતે. જનરલ અવારીએ નાગપુરમાં કાઢેલ તલ વારના સરઘસના પડકારરૂપે આ સ્પ્રિંગવાળી તલવારનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. સાઈમન કમિશનના વિરોધમાં મદ્રાસમાં નીકળેલ સરઘસમાં ગયેલા દેશભક્તો રાતે પાછા ફરતા હતા ત્યારે તેમને અંગ્રેજેને ચમચાઓ અને ગુંડાઓએ માર માર્યો હતો. આ બનાવને વિરોધ કરતા ઠરાવ કરીને સત્યમૂર્તિએ લોર્ડ લિંટન પર મેક ત્યારે, પ્રશંસા કરીને તેમને આભાર માનતે પત્ર તેણે તેમના પર લખ્યો હતો. એ વખતે તે હાઈસ્કૂલમાં ભણત હતે. દિવસે અમારું શાસન ચાલે છે, રાતે ગુંડાઓનું શાસન ચાલે છે ! એમ હોય તે વેલિટન સાહેબ તમારું શાસન ક્યારે અને ક્યાં ચાલે છે ? – આવા સખત શબ્દોમાં લખેલા સત્યમૂર્તિના પત્રને બિરદાવીને રાજારામને જે પત્ર તેમના પર લખ્યું હતું, તેના જવાબમાં તેમણે આશીર્વાદ આપતે જે પત્ર લખ્યું હતું, એ પત્ર આજે પણ તેની પાસે છે. આવા સંસ્મરણે અને અનુભવવાળું મદુરે છોડીને