પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


________________

૩૨ આત્માના આલાપ તેને મેલૂર જવું ગમ્યું નહિ. મેલૂરમાં તેને માટે અનુકૂળ વાતાવરણ નહોતું. જોસફ સાહેબને મળી આવવાને વિચાર કરીને રાજારામન એ. દિવસે સવારે નીકળે હતો. મેઘૂર થઈ ત્યાંથી તિવાદપુરમ જઈને પાછાં આવતાં સાંજ પડી જાય તેમ હતું. તેને વિચાર પશુમતી જવાને હતે. “મેલૂર ક્યારેક જઈ આવીશ” કહી તે જવા તૈયાર થશે. તું બહાર જવા નીકળે છે. પાછા ફરતાં કદાચ મેંડું પણ થાય' કહી માએ તેને જમવા માટે પાન બિછાવ્યું. મા તેને ઠપકે પણ આપી શકતી નથી તેમ જ તેના પર પ્રેમ પણ છોડી શકતી નથી. આ બંને વચ્ચે મા કેવી મૂંઝવણ અનુભવે છે એ તે બરાબર જાણતો હતો. એકને એક દીકરો હોવાથી તેણે એને ઘણા દિવસે સુધી ભીખુ” કહીને બોલાવ્યું હતું. કૅલેજમાં આવ્યા પછી જ માએ તેને એ નામથી બેલાવો બંધ કર્યો. બે દેસે ખાઈને રાજારામન ભાણા પરથી ઊભું થઈ ગયે, કેમ ભાઈ, આટલું જ ?” “બસ, વહેલે ઘેર આવી જઈશ.” નકકી કરેલ કાર્યક્રમ પાર પાડવા માટે તેને વીસેક મકકમ મનવાળા યુવકની જરૂર હતી. એકાદળે જઈને પિકટિગ કે દેખાવ કરે, તે એ વધુ દિવસ ચાલે નહિ. કદાચ પોલીસ પહેલેથી જ પકડી લે તે, કાર્યક્રમ થઈ શકે નહિ. પળનિયાંડિ અને સુંદરરાજન હવે વાંચ, નાલય તરફ ફરકશે જ નહિ, એની તેને ખાતરી હતી. તે "વડીલે પશી સરકારથી અને ઉંમરલાયક યુવકે તેમના બાપાથી કરે છે. હે ભગવાન ! આ દેશની ઉન્નતિ કેમ કરીને થશે ?' રાજારામને બબડ્યો, “ડરરૂપી પિશાચને ભગાડી મૂકીએ, અસત્યરૂપી સર્પને જાનથી મારી નાખીએ.' સુબ્રહ્મણ્ય ભારતીયારનું મેઢે કરેલું આ ગીત

- .