પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


________________

આત્માના આલાપ તેને યાદ આવ્યું. પરદેશી સરકારથી ડરતા આ વડીલે આમ ને વડીલેથી ડરતા આ યુવકોને સાથે રાખીને અહીં આપણે કાંઈ કરી શકીશું નહિ. વડીલે સખત કેદની સજાનું દુઃખ ભગવે છે, બુદ્ધિ જીવીઓ ઘાંચીની ધાણી ખેંચે છે. હવે આ દુઃખ નહિ સહેવાય, તેનું યુવાન લેહી ઊકળી ઊઠયું. આ કામમાં પિતાને મદદ કરે રામને પોતે વિશ્વાસ મૂકી શકે એવાઓને મળીને રાતે વાંચનાલયમાં આવી જવા રાજારામને વિનંતી કરી. આ માટે તેને ખૂબ રખડવું પડયું. દેશનેતાઓ અને ગાંધીજી પ્રત્યે અનન્ય લાગણું અને વિશ્વાસ ધરાવના રાઓ પણ હવે ડરવા લાગ્યા હતા, - “ એ બધું તે ઠીક, પરંતુ તારે આ માટે કોલેજ છેડવાની જરૂર ન હતી, ભાઈ ! ” કેટલાકે રાજારામનને મીઠે ઠપકે પણ આપે. પરંતુ આ સાંભળીને તે ડગે નહિ, ઘેર પાછા ફરતાં બે વાગી ગયા. જમીને ફરી બહાર જવા તે તૈયાર થયો ત્યારે “મેલૂર જઈને ભાગિયાને મળી આવવાનું કહ્યું'તું ને ?” સવારે કરેલી વાત માએ ફરી કરી. કાલે જઈ આવીશ, મા આજે રાતે વાંચનાલયમાં મટિંગ છે. બધાને બે લાવ્યા છે.”

  • રોજ રોજ રાતે આ શી મીટિંગે, ભાઈ ?”

રાજારામને કાંઈ જવાબ આપ્યો નહિ. વાંચનાલય પર તે ગયે. ત્યારે સનીએ એક નવા સમાચાર આપ્યા, - સવારથી સી. આઈ. ડી. આંટા મારે છે. ઉપર શું લાઈબ્રેિરી છે ? એવા તેના જવાબમાં મેં જણાવ્યું, “હા, તિળક લાઈ બ્રેરી છે. ક્યારેક ક્યારેક રાતે ગીતા પર પ્રવચન પણ થાય છે. હમણું જ તે ગયે. મારા કહેવાનું કારણ પોલીસની નજરમાં લાઈ. બ્રેરી આવી ગઈ છે, સમજ્યાને, ભાઈ !” સોનીએ કહ્યું. સમયસર પિતાને આ વાત જણાવવા બદલ રાજારામને તેમને આભાર માન્ય.