પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


________________

૩૮ આત્માના આલાપ રંગની રેશમી સાડી અને કપાળમાં કુમકુમ ચાલે કરેલી તેને પાળી પાસે ઊભા રહીને કરેલા પ્રશ્નથી પોતે તેને કઈ બાબતને ઠપ આપવા તાળી પાડીને બેલાવી છે, એ જ ભૂલી ગયે. તે યુવતીએ નાકમાં પહેરેલી હીરાની ચૂની પર સૂર્યનાં કિરણે પડવાથી આંખો અંજાઈ જાય તેમ તે અંજાઈ ગયે. તાળી પાડીને બોલાવનાર યુવકને બેલવાને અસમર્થ બનેલ જોઈને જાણે પિતે શરમાઈ ગઈ હોય તેમ પાછા જવા માટે તે યુવતી ફરી. ખેસ સરી જતાં દેખાતી સુવર્ણમય છાતી પર તાંદળજાની ભાજીના ફણગા જેવા તેના વાળ યુવતીની નજરે પડ્યા. તેના હૃદય અને અપૂર્વ નેને નજરથી માપી લીધું હોય તેમ તેણે નજર નીચી કરીને અધર મલકાવ્યા. રસ ભરેલા દ્રાક્ષ જેવા મહેશ તેના અઘરો પર ફરકી ગયેલા સ્મિત સાથે તે પાછી ફરી એ વખતે જ તેને બોલાવવાનું દૌર્ય રાજારામનમાં આવ્યું. “મેં જ બેલાવ્યાં..' ખભા અને છાતી પર ખેસ સરખે કરતાં રાજારામન આટલા શબ્દો બોલે તે ખરે; પણ એ યુવતી માટે “તું” કે “તમે ”નું સંબોધન વાપરવું એ ન સુઝતાં તે આગળ બોલી શક્યો નહિ. “તું” કહીને બોલાવતાં તેની જીભ ઊપડતી ન હતી અને “તમે.” કહીને બોલાવતાં તેનું મન માન્યું નહિ. ઉંમરમાં તેના કરતાં નાની હોવાથી તેમ જ એક નંબરની શેરીમાં રહેનારી અપ્સરા, ને દરરોજ કોઈ ને કઈ “તું” કહીને બેલાવે છે ત્યારે હું તેને “તું” કહીને બેલાવું તે એમાં કોઈનું કશું લૂંટાઈ જવાનું નથી, એવી હિંમત આવતાં થોડી વાર લાગી. તેના બેલાયેલા પહેલા વાક્યમાં તારી થી આગળ તે કશું બોલી શક્યો નહિ. - દરરોજ સવારના પહેરમાં...કોઈએ પહેરેલી ફૂલની વેણી આવીને તમારા માથા પર પડે છે, એ કહેવા માટે મને બોલાવી હતી ? બીજુ કાઈ નહિ ! હું જ કાઢીને ફેકું છું. તે તમારા પર .